7 thoughts on “આજની ખાટી મીઠી..

  1. જેનામાં વિચાર કરવાની શક્તિ હોય છે — આપણું જીવન આપણા વ્યવહાર, આપણી પરિસ્થિતિને લીધે જવાબદાર નથી. પરંતુ આપણા નિર્ણયોનું પરિણામ છે. તમે અત્યારે જે પરિસ્થિતિમાં જીવી રહ્યા છો. એ માટે તમારી વિચારશ્રેણી જવાબદાર છે

    Like

  2. વિવેક બુદ્ધિથી વિચારી શકે છે, અને સાહસપૂર્વક દ્રઢતાથી નિર્ણય લઈ શકે એ જ માણસ પોતાનો વિચાર બદલી શકે છે.

    Like

  3. નીલમ બહેન ,

    પર માટે વિચારે તો જ એના વિચારોનું મહત્વ છે.

    સાચી વાત કહી છે. પણ માનવી મન અકળ છે.

    આપનામાં આવી શક્તિ ભરપુર છે તેથી જગતને રાહ

    બતાવતા ખાટી મીઠ્ઠી રચના દ્વારા વિચારીને “પરમ ઉજાસ”

    વેરતા રહ્યા છો …અભિનંદન.

    Like

Leave a reply to KANTILAL KARSHALA જવાબ રદ કરો

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.