4 thoughts on “આજની ખાટી મીઠી..

  1. ………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………… અને ત્રીજી તેઓનો લાભ ઉઠાવનારી સ્થાપિત હીત વાળી

    Like

  2. હા;એવું જ બરાબર છે…પણ ધારોકે ત્રાસ આપનાર આપવા ગમે તેટલો પ્રયત્ન કરે પણ લેનારા લેજ નહીં..તો તે આપોઆપ ખતમ જ થઈ જાયને? અંતે પરિણામ એ આવે કે છેવટે ત્રાસ આપનારા જ ખુદ ત્રાસી જાય..તેમનીય સહનશક્તિની કસોટી થઈ જાય. ખરુંને?

    Like

  3. અને આપણે બધા (સિવાય કે કોઈ યોગી – સંત આત્મા) સમાંતર રીતે આ બંને જાતિના છીએ.
    કેટલાકને આપણે ત્રાસ આપીએ છીએ તો કેટલાકનો ત્રાંસા આપણે સહન કરીએ છીએ.

    Like

  4. હું તો માનું છુ કે જે ત્રાસેલી છે તે જ ત્રાસ આપે છે. જે અનુભવ થયો ન હોય તે બીજાને કઈ રીતે કરાવી શકાય? જે ત્રાસ પામેલા નથી તે જ શાંતી પ્રસરાવી શકે પણ જો તેને ત્રાસ કરનારની મનોદશા સમજાય તો.

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.