5 thoughts on “આજની ખાટી મીઠી…

  1. નિલમબેન,

    અહો! વૈચિત્ર્યમ!… આપની ખાટીમીઠીને ફરીફરીને વાંચ્યા જ કરવાનું મન થાય એવી છે. એનો મતલબ તો એવોજ થયોને? ….કે ખાનગી ખાનગી હોતું જ નથી, It’s an open secret…ઉષા.

    મારી ખાટીમીઠી જણાવું, “ભરી લો શ્વાસોમાં એની સુગંધનો દરિયો…ફરી આ અજાણ્યા હસતા ચહેરાઓ જોવા મળે ના મળે.”

    Like

    • અરે, ઉષાબહેન…ખાટી મીઠી ના જવાબમાં બીજી ખાટી મીઠી..બાય વન..ગેટ વન ફ્રી..જેવું કંઇક….! આભાર….

      Like

  2. અરે!

    નિલમબહેન,’ કોમેંટ હો તો ઐસી’. લાવો, એને હસતા હસતા સ્વીકારી લઉં. વર્ના આપ કહાં? હમ કહાં? આ તો મારો નમ્ર પ્રયાસ છે, જેને આપ ખાટીમીઠી નામ આપી દીધું. જેમ એક પા પા પગલી કરતા સંતાનને ચાલવા આંગળી આપે એવું કામ તમે મારા માટે કર્યું. સાચે જ મારા મનમાં ઉમંગનો દરિયો ભરી દીધો!!!

    જેમ ‘ગાગરમાં સાગર’. આજતો છે, આપની વિશેષતા. હું તો આપના તરફથી જે કઈં મળે એને પ્રસાદ જ સમજીશ. ઉષા….સાભાર

    Like

  3. દીકરી નિલમ,
    ખાટી મીઠી વાંચી મને અભિચાચાની દુકાન યાદ આવી ગઇ ત્યાં કાણા વાળા એક પૈસાની ત્રણ ખાટી મીઠી(નારંગી) મળતી.બાકી વાત ખાનગીનઈ કરૂંતો મારા એક મિત્ર વર્યને જો એમ કહ્યું હોય કે,આતો તને કહું છું બીજા કોઇ ને કહેતો નહી તો વાયુ વેગે એ બધે પહોંચી જાય પાછું કહે ખરૂં ખોટું ભગવાન જાણે આતો પ્રભુ આમ કહેતો હતો.

    Like

  4. વાત બહાર જાઈ નહિ.
    કોઈ ને કહેવાય નહિ.
    આતો તમે રહયા ઘરનાં.ખરૂંને ?

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.