વિશ્વ પુસ્તક દિન નિમિત્તે… અરૂણાબહેન જાડેજાને સલામ સાથે

World Book Day

23rd of April is celebrated as a World Book Day. The date is also the anniversary of the birth and death of William Shakespeare. World Book Day is a celebration! It’s a celebration of authors, illustrators, books and (most importantly) it’s a celebration of reading. In fact, it’s the biggest celebration of its kind, designated by UNESCO (United Nations Educational, Scientific and Cultural Organization) as a worldwide celebration of books and reading, and marked in over 100 countries all over the world.

For this very special day, I would like to share collage of the bookmarks from last 9 years (From 2005 to 2013) as well as an Image of the bookmark of year 2014 that my grandma (Mrs. Aruna Jadeja) has made and shared with all the readers covering various subjects on a tiny card that is very useful for all the readers. What a creative way to share the joy and passion! ….

For the year 2014, there is a poem in the back of the bookmark written by a very special young boy – Dhananjay Jhala, my nephew and Mrs. Aruna Jadeja’s great grand son. The poem he wrote was for his great grandma for receiving National ‘Sahitya Academy Translation’ award. His meticulous choice of words and rhyming is magnificent.

Happy Book Day to all you readers out there. Let’s celebrate this special day for books, for reading and for learning!

Tejal Jani (Daughter of Mrs. Aruna Jadeja)

arunaben 2 arunaben

 

 

2 thoughts on “વિશ્વ પુસ્તક દિન નિમિત્તે… અરૂણાબહેન જાડેજાને સલામ સાથે

 1. હમણાં જ શ્રી અરુણાબહેન જાડેજાનું પુસ્તક જોયું.

  “સંસારીનું સુખ સાચું”

  પ્રકાશક : પુનિત પ્રકાશન પ્રતિષ્ઠાન, જનકલ્યાણ કાર્યાલય.

  તેના અંતીમ પૃષ્ઠ (Back Cover) પર અરુણાબહેન કહે છે કે :

  સંસારની ચારેચાર અવસ્થા મને વહાલી. રમતિયાળ બાળપણ, મસ્તીભરી યુવાની, ઠાવકું પ્રૌઢત્વ અને આ ત્રણેયથી ટીપાઈ ટીપાઈને ઘડાયેલું ઘડપણ, આવું મજેનું છે સંસારનું ઘડતર.

  સાચે જ સંસાર વગર બધું કાંઈ અસાર, પણ જો આ ચારેય અવસ્થાને એના પોતપોતાના મહિમા પ્રમાણે જીવવાની મળે, જીવતા આવડી જાય તો પાછલી અવસ્થામાં સંસારનો સઘળો સાર, નિચોડ ચોક્કસ પામી શકાય છે.

  મરાઠી કવયિત્રી બહિણાબાઈએ કહ્યું છે કે :

  “હા રે સંસાર સંસાર, જસા તવા ચૂલ્હ્યાવર,
  આધી હાતાલા ચટકે તેવ્હાં મિળતે ભાકર.”

  ચૂલે મૂકેલી તાવડી જેવો આ સંસાર, પહેલા હાથ દાઝે ને પછી જ રોટલો મળે. સંસારની આ ચારેય અવસ્થા ચૂલો સળગાવતા, તાવડી તપાવતા, રોટલો ઘડતા, હાથ દઝાડતા શીખવાદીને આખરે હાથમાં રોટલાનું બટકું આવે ત્યાં સુધીની બધી પ્રક્રિયા શીખવાડે છે અને તેથી જ સંસારીનું સુખ સાચું, સો તચના સોના સમું.

  અરુણાબહેનને સલામ !

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.