આજની ખાટી મીઠી..

વિજ્ઞાન બસો વરસ પછી કયે દિવસે સૂર્યગ્રહણ થશે તે અગાઉથી કહી શકે છે પણ આવતી કાલે કેવું હવામાન રહેશે તે ચોક્ક્સપણે કહી શકતું નથી. 

One thought on “આજની ખાટી મીઠી..

  1. વિજ્ઞાન ની અલગ શાખાઓ ના પરીણામો અલગ હોઇ શકે પરંતુ માનવજાતને મદદરૂપ થાય તેવાં સંશોધનોમાં રસ લેવાને બદલે, સંસ્કૃતિનો સર્વનાશ કરનારી જીવલેણ શોધોમાં રસ શા માટે લેવામાં આવે છે? એનો ઉત્તર માનસિક છે. માનવનું મન જ્યાં સુધી ઉદાત્ત નથી બન્યું, નિર્મળ નથી થયું, અથવા તો એની વૃત્તિ કે ભાવનાનું ઊર્ધ્વીકરણ નથી થયું ત્યાં સુધી આ પરિસ્થિતિ કાયમ જ રહેવાની. એનો અંત નહિ જ આવવાનો. માણસ જ્યાં સુધી માનવસહજ સદ્દગુણોથી સંપન્ન થઈને સાચા અર્થમાં માનવ નહિ બને, ત્યાં સુધી શક્તિ કે સામગ્રીનો સદુપયોગ કરીને શાંતિ નહિ જ મેળવી શકવાનો.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s