3 thoughts on “આજની ખાટી મીઠી..

  1. માફ કરજો–આપની વાત અર્ધ સત્ય લાગે છે
    તમારા ભાગ્યને દોષ ના દેશો કે બીજા કોઈને દોષી ના માનશો. માત્ર તમારો દ્રષ્ટિકોણ બદલો. બુરાઈનું કારણ તો તમારામાં જ રહેલું છે. એને સમજીને કોઈ૫ણ ઘટનાને ખુશીથી તમારી સામે આવવા દો. એ ઘટના તમે પોતે જ ઊભી કરેલી છે. એને તમે તરત જ દૂર કરી શકો છો. જો તમે તમારો દ્રષ્ટિકોણ બદલી નાખો, સદાય ઉત્તમ વિચારોમાં લીન રહો, તમારી આંતરિક સ્થિતિને સુધારવાનો દ્રઢ સંકલ્પ કરી લો, તો બાહ્યજીવનમાં ૫ણ તમે જેનો માટે ચિંતિત હતા તે દશા સુધરી શકે છે. જો આ૫ણે ક્રોધ, ચિંતા, ઈર્ષ્યા, લોભ વગેરે અસંગત માનસિક દોષોનો શિકાર બનવા છતાંય ઉન્નત અને સ્વસ્થ જીવનની કલ્પના કરીએ તો તે શક્ય બનવાનું નથી. જો આ૫ણે વાસ્તવમાં આ૫ણા જીવનને સુખી તથા ઉન્નત બનાવવા ઈચ્છતા હોઈએ તો ક્રોધ, ચિંતા, ઈર્ષ્યા વગેરે કુવિચારોને દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. મનના વિચારોને, ચિંતનને ઉચ્ચ બનાવતા રહો તથા સદાય સુખમય જીવનની આશા લઈને આગળ વધો. ૫છી તમે જોશો કે તમારી સ્થિતિમાં આશાજનક સુધાર થઈ રહ્યો છે. જે ખરાબ સ્થિતિના કારણે જીવન ભારરૂ૫ બની રહ્યું હતું તે સુધરી રહી છે.
    સુધારી એ
    બધા જ હોશિયાર માણસો ખુવાર થઇ જાય છે … માત્ર પોતાને કારણે.

    Like

  2. પ્રિય આદરણીય નિલમદી,જય શ્રી કૃષ્ણ। આપનો આજનો દિન મંગલમય હો। વાત તો આમ
    સાચ્ચી જ છે,,,,કારણ “અતિ ” વિશેષણ સારું હોય કે ખરાબ તેનો સપ્રમાણ ઉપયોગ થવો
    હિતાવહ છે!!

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s