આજની ખાટી મીઠી..

તમે ભૂખ્યા કૂતરાને ઉંચકીને ખવડાવીને તાજોમાજો બનાવી દો તો એ તમને કદી બટકું નહીં ભરે.. કૂતરા અને માનવીમાં આ પાયાનો તફાવત છે. 

One thought on “આજની ખાટી મીઠી..

  1. સરસ અવલોકન
    હંમણા માહિતી પ્રમાણે વિજ્ઞાનીઓએ ટેગોન નામનો કૂતરો બનાવ્યો છે. તેઓનો દાવો છે કે આ કૂતરો એક દિવસ માનવીના અલ્ઝાઇમર્સ અને પાર્કિન્સન્સ જેવા રોગોના ઉપચારમાં મદદરૂપ બનશે.તેને લીધે સારવારની નવી દિશાઓ ઉઘડી ગઈ છે.માનવી અને કૂતરામાં ૨૬૮ બીમારીઓ સરખી જોવા મળતી હોઈ ૧.૮ મિલિય ન પાઉન્ડના પ્રોજેક્ટ માટે કૂતરાઓની પસંદગી કરાઈ હતી….

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s