happy birthday to dear Gia on her 2nd birthday..

542953_501684526522378_2069509636_nવહાલી જિયા

આજે તેં  બે વરસ પૂરા કર્યા ! હજુ તો જાણે ગઇ કાલની જ વાત..! સમયને પાંખ ફૂટી કે શું ?

તારી મીઠી કિલકારી અમારી ભીતરમાં સતત ગૂંજયા કરે છે. તું પહેલી વાર અહીં આવી..આ સમયમાં અમે ભરપૂર જીવન જીવ્યા..તારી સાથેની  એક એક ક્ષણ માણી.. તન એતો ખબર પણ કયાં હતી કે તું અમેરિકાથી અહીં ઓરીસ્સામાં આવી છે. તારે માટે તો એક જ ધરપત કે તારી સાથે તારી મા હતી. !

તારી નાનકડી આંખોમાં સમાયેલી વિસ્મયની દુનિયા અમને પણ કેવી રોમાંચિત કરી રહી હતી એ શબ્દોમાં સમજાવી નહીં શકાય.

મીસ યુ બેટા.. મૂડી કરતા વ્યાજ વધારે વહાલું હોય એવું અનેક વાર લખ્યું હતું..કોઇને કહયું હતું.. હવે જાતે અનુભવ્યું. બેટા, એ અનુભવ બહું  મજાનો  રહ્યો

આનંદી કાગડા જેવો તારો નેચર હમેશા સલામત રહે..સદા હસતી અને હસાવતી રહે. તારા એ હાસ્યમાં તો અમે દુનિયાભરનો  થાક વિસરી જઇએ.

વધારે પછી..

આજે તો ખૂબ ખૂબ વહાલ..ખૂબ આશીર્વાદ.

નાના, નાની..

One thought on “happy birthday to dear Gia on her 2nd birthday..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s