આજની ખાટી મીઠી..

જો આપણે જાત વિશે કોઇને સાચો અભિપ્રાય પૂછીએ અને એ ખરેખર સાચું કહી દે તો તે મણસ પ્રત્યે અણગમો થઇ જાય..

3 thoughts on “આજની ખાટી મીઠી..

 1. પ્રિય આદરણીય દીદી,જય શ્રી કૃષ્ણ,સુપ્રભાતમ સહીત આજનો આપનો દિન સુરમ્ય હો,હા!જો આજના જમાનાની વાત કરીએ તો 1000% સત્ય છે,,,,પણ હું એવું માનું છુ કે આપણાં પોતાનાં “પ્રિયજનો”હોય જે:આપણું સાચ્ચા અર્થમાં હિત ઇચ્છતાં હોય તો આપણને સત્ય જ કહે વિના ઝીઝક,,,,ડર્યા કે ગભરાયા વગર,,,[?][?][?][?],,,,અને તો જ આપણે એક-બીજાને વધું સમજી શકીએ,એક શાશ્વત સબંધનું નવ નિર્માણ કરી શકીએ,,,,,[?][?][?][?][?][?][?]હું તો મારો હસ્ત,,,મન ,દિલ સર્વે લઇ આવકારવા ઊભી જ છું,,,,,,,[?][?][?][?][?],[?][?][?][?][?][?][?][?] તમારી જ કાર્તિકા નાં સસ્ને સ્મિત-પલ્લવ, (નવું વર્ષ આપનું સપરિવાર સહીત ખુશ્મય,કુશળ,મંગલ હો,)

  Like

 2. માણસ માણસને સમજવાની ભૂલ
  સદીઓથી ચાલી આવે.
  કેડે બાંધેલી પૂર્વગ્રહોની ગાંઠો પણ
  ધીમે પગલે દોડી આવે.
  આપણે જ કરીએ એક શરૂઆત
  એને છોડવાની,
  જે માનવીને નવા મૂલ્યોથી શણગારી લાવે…
  સાધના દ્વારા લાંબા કાળ સુધી ઇશ્વરપરાયણ બનીને અનુભવી ના આદેશાનુસાર પોતાની જાતનું ઘડતર કરવાનું છે. … જેમણે તે વિષયો પર અભિપ્રાય આપ્યા છે તેમનું વજન વધારે છે અને તે વધારે સાંભળવા જેવા, સ્વીકાર્ય અને સાચા છે.પછી સાચો અભિપ્રાય પૂછીએ અને એ ખરેખર સાચું કહી દે તો તે મણસ પ્રત્યે અણગમો ન થાય.
  બુરા જો દેખન મે ચલા , બુરા ન મીલીયા કોઇ
  જો દીલ ખોજ્યા અપના મુજ સે બુરા ન કોઇ.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s