2 thoughts on “આજની ખાટી મીઠી..

  1. બાળપણમા કોઇ તોતડી જબાનમાં તમોને ઈલ્લો બતાવતાં કશુંક અગડંબગડં કહે તો તમારે પણ એવી જ ભાષામાં કશુંક અષ્ટમ્પષ્ટમ્ બોલીને રમૂજ સાથે ઈલ્લો બતાવવો પડે ! અને બધાને મઝા પડે પણ પોતાને બુધ્ધિમાન માનનાર રાજકારણની અસંભવ અગડંબગડં વાતો માની ખોટી આશાઓ રાખે…કોઇ પોતાનો જીવ પણ આપે…

    Like

  2. આદરણીય પ્રિય દીદી,જય શ્રી કૃષ્ણ,આપનો આજનો દિન સુંદર,,સુહાનો પસાર થાય એ જ કામના,હા! સત્ય,,,રાજકારણ,,,,,મને એમાં ટચલી આંગળીનાં પ્રથમ; કાપા જેટલો ય રસ નથી!!!! રાજકારણ એટલે કાવા દાવાં ,,,,આડંબર,,,નર્યાં ઝૂઠાણાં,,,નકાબપોશ!!! અને જ્યાં આ હોય ત્યાંથી હું સાત ડગલાં દુ,,,,,,,,,,,,,,,,,,,,ર ! આપણી તો ત્યાં ચાંચ ડૂબે નહીં,,,,!!!! પછી એ રાજનું રાજકારણ હોય કે સબંધોનું,,,કે પછી કાર્યનાં પરીસરે!!! ખેર,,,,બધ્ધાં યુગોમાં રાજકારણ નકાબ પેહરીને જ ખેલાયું હતું,,,,તો કળિયુગ શા માટે વંચિત રહી જાય ????આપણે તો ખુદ ભલાં ને ખુદા ભલાં !!!

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s