One thought on “આજની ખાટી મીઠી..

  1. સ રસ
    આ તો ચિંતનનો વિષય
    પ્રાકૃતિક પાણીમાં લગભગ તમામ હાઇડ્રોજન પરમાણુ આઇસોટોપ પ્રોટિયમ છે. 1H. ભારે પાણી એવું પાણી છે જેમાં હાઇડ્રોજનના સ્થાને તેનો ભારે આઇસોટોપ, ડ્યુટેરિયમ હોય છે2H. તે રાસાયણિક દ્રષ્ટિએ સામાન્ય પાણીને સમાન હોય છે પરંતુ સમરૂપ હોતું નથી. કારણકે ડ્યુટેરિયમનું ન્યુક્લિયસ પ્રોટિયમ કરતા બમણુ ભારે હોય છે અને આમ બંધન ઊર્જા અને હાઇડ્રોજન બંધનમાં નોંધપાત્ર ફેરફાર પેદા કરે છે. પરમાણુ રિએક્ટર ઉદ્યોગમાં ન્યુટ્રોનની ગતિ ધીમી પાડવા માટે ભારે પાણીનો ઉપયોગ થાય છે. તેનાથી વિપરિત, હળવા પાણી માં, પાણી પ્રોટિયમ આઇસોટોપ ધરાવે છે. આ શબ્દનું ઉદાહરણ છે હળવું પાણી રિએક્ટર , જે સુચવે છે કે આ રિએક્ટર હળવા પાણીનો ઉપયોગ કરે છે.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s