5 thoughts on “આજની ખાટી મીઠી..

  1. સાચી વાત
    યાદ આવી રમેશ પારેખની રચના
    કંઈક કષ્ટ છે એ વાત ગોળગોળ ન કર,
    જે કહેવું હોય તે કહી નાખ, ચોળચોળ ન કર…

    છે સ્તબ્ધ સાંજ, તું બારી સમીપ ઊભો છે,
    સજળ છે આંખ ને હસવાનો આમ ડોળ ન કર…

    પીડા જો નગ્ન રહેશે તો કુદરતી રહેશે,
    તું કોઈ વસ્ત્ર એને માટે ખોળખોળ ન કર…

    રહેશે એ જ વજન, એ જ વલણ, એ જ ચમક,
    મનુષ્યને તું ત્રાજવામાં તોળતોળ ન કર…

    ભીનું રહસ્ય હતું, આંખથી ન સચવાયું,
    તું વ્યર્થ ઢાંકપિછોડો, અરે કપોળ ન કર…

    બધી વસંત કાંઈ નમણી નથી હોતી, રમેશ,
    બધી વસંતમાં તું જીવ ઓળઘોળ ન કર…

    Like

  2. ગોળ ગોળ બોલે
    ત્રાજવાને તોલે
    અંધારામાં ખોળે
    અજવાળામાં ધોળે

    ઘંણા લોકોની આ આદત હવે

    સાંભળવા માટે કોઠે પડી ગઈ છે.

    Time permits

    please read new Novel

    http://www.pravinash.wordpress.com

    જાગીને જોંઉ તો !

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s