2 thoughts on “આજની ખાટી મીઠી..

  1. ઘંટારવમા ચીં ચીં સાંભળવા કાન સરવા રાખવા રહ્યા પણ ટેકનોલોજીની આ ભાગભાગમાં આપણે ઘણું બધું પાછળ છોડીને તો આગળ નથી વધી રહ્યાને? બહાર થતા કલશોરમાં ક્યારેક સંભળાતું ચી ચી સાવ ભૂતકાળ તો નહિ બની જાય ને? એવું તો નહિ બને ને કે આપણે આવતી પેઢીને ચકલીનો અવાજ યુ ટ્યુબ ઉપર સંભળાવો પડે? કે આપણે લોધેલ ફોટામાં જ ચકલી દર્શન કરાવવું પડે?
    ચકલીઓ લુપ્ત થઇ રહી છે એની પાછળના કારણોમાં આપણે પણ ઘણા અંશે કારણભૂત છીએ. આપણને હવે પ્લાસ્ટિક દુનિયામાં વસવું ગમવા લાગ્યું છે.
    અહીંના વોલમાર્ટ પર ઉડતી ચકલી ચીપ ચીપ બોલતી સંભળાય !
    બાળપણ યાદ આવે ત્યારે ગુંજન સંભળાય

    ચકીબેન ચકીબેન
    મારી સાથે રમવા
    આવશો કે નહિ આવશો કે નહિ

    બેસવાને પાટલો
    સૂવાને ખાટલો
    ઓઢવાને પીંછા
    આપીશ તને હું આપીશ તને

    પહેરવાને સાડી
    મોરપીંછાવાળી
    ઘમ્મરિયો ઘાઘરો
    આપીશ તને હું આપીશ તને

    ચકીબેન ચકીબેન
    મારી સાથે રમવા
    આવશો કે નહિ આવશો કે નહિ

    Like

    • યેસ..પ્રજ્ઞાબહેન..તમારી વાત અને ચિંતા સાવ સાચા છે. યુ ટયુબ પર ચકલીને બતાવવાના દિવસો આવે તો નવાઇ નહીં લાગે.  ચકીબેનનું ગીત હમણાં રોજ યુ.એસ.થી આવેલી  નાનકડી  પૌત્રી સાથે ગવાય છે. અને શૈશવની યાદો તાજી થાય છે.  ખૂબ ખૂબ આભાર સાથે.. 

      ________________________________

      Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s