આજની ખાટી મીઠી..


જે સુખ તમે પામો છો એના કરતા જે સુખ તમે આપો છો એ તમને વધારે સુખી બનાવે છે.

2 thoughts on “આજની ખાટી મીઠી..

  1. …જે સુખ તમે આપો છો એ તમને વધારે સુખી બનાવે છે.
    સાચું
    ગીત મહત્વનું છે, ગાવાનો આનંદ મહત્વનો છે. જો એ આનંદ હશે તો કસબ આવી જશે. તમે તમારો પોતાનો કસબ શોધી કાઢશો, તમારે વક્તૃત્વકળા કે લેખનકળા શીખવાં પડે નહિ. જ્યારે તમારામાં (સર્જનશીલતા) હોય છે ત્યારે તમે (સૌંદર્ય) જુઓ છો અને સૌંદર્યને જોવું એ જ કળા છે. જ્યારે તમારી અંદર સૌંદર્ય હોય છે ત્યારે એની અભિવ્યક્તિ સુંદર હોય છે, તે કસબની દષ્ટિએ સંપૂર્ણ હોય છે. જોકે કસબ જરૂરી છે છતાં કસબ મહત્વનો નથી. પણ તમારા હૃદયમાં ગીત હોય એ મહત્વનું છે. સર્જનશીલતા એ મહત્વની છે. એટલે એ એક અગત્યનો પ્રશ્ન છે. તમે અનેક બાળકો ઉત્પન્ન કરો પણ એ સર્જન નથી, એ એક ઘટના છે. કોઈ વિચારકો વિશે કે તેના વિચારો વિશે તમે લખી શકો પણ એથી તમે સર્જનશીલ છો એમ કહેવાય નહિ. તમે કોઈ રમત જુઓ, તમે પ્રેક્ષક હો પણ તમે ખેલાડી નથી. કેવળ કસબ શીખવાને તમે વધારે ને વધારે મહત્વ આપો છો એટલે સર્જક થવાનો તમારો શો હેતુ છે એ તમારે શોધી કાઢવું પડશે.

    Like

  2. Respected Sis,hi!how r u?long time to talk to u by words,Isn’t it? yes,my in law’s r here n I was so busy to serve them!! sorry….I hoped that u will forgive me.yes,your line about happiness is true:undoubtedly[?][?][?][?][?] [?][?].

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s