3 thoughts on “આજની ખાટી મીઠી..

  1. આપણું સત્ય…………………………………
    સત્ય એ જ્ઞાનનો વિષય છે. પરંતુ એવું નથી. સત્યની વ્યાખ્યા શું? ‘સતે હિતમ સત્યમ.’ એટલે કે જે ‘સત’ની નજીક લઈ જાય એ સત્ય. તો પછી પ્રશ્ન થાય કે ‘સત એટલે શું?’ સત એટલે કે ઈશ્વર. એને આપણે પરમાત્મા, ભગવાન તરીકે પણ ઓળખીએ છીએ. માત્ર જ્ઞાન આપણને ઈશ્વરની નજીક લઈ જતું નથી. જ્ઞાનની ઉપાસનાની સાથે-સાથે કર્મ એટલે કે પુરુષાર્થ કરીને જીવન જીવવાથી સતની નજીક જઈ શકાય છે, કોઈ એક પરિબળનો સાથ લઈને સત્યને પામી શકાતું નથી. આ સંદર્ભમાં આપણે વિચારી શકીએ કે જેમ સત્યનો સદા જય થાય છે તેમ જેનો જય થાય છે એ સત્ય તરીકે ઓળખાય છે. એટલે કે કર્મની પ્રબળતાથી આપણે જેને સિદ્ધ કરવા માગીએ છીએ એ સિદ્ધ થઈ શકે છે. આથી કહી શકાય કે સત્યના જય માટે પણ બળની જરૂર પડે છે. નિર્બળ લોકો સત્યની ઉપાસના કરે એમાં સત્યની વિડંબના – સત્યનું અપમાન છે. સત્યને વિજય અપાવવો હોય તો પ્રભાવી કર્મ પણ કરવું પડે છે.
    સત્યને જીરવવા માટે મર્દાનગીની જરૂર પડે છે. નિર્બળો સાથે સત્ય ક્યારેય પરણતું નથી.

    Like

  2. ” આપણું સત્ય બધાનુ સત્ય હોય એવો ભ્રમ રાખવો જરૂરી નથી.”
    I would like to state here regarding the above STATEMENT as below :-
    It is stated that OUR SATYA (Truth) may or may not be the SATYA of others. It means there exist two SATYA. But in this whole world a SATYA is always a SATYA. There can not be two SATYA; one for Mr. X and another for Mr. Y. – Yes; there may be more than one ASATYA (Jooth) but there can not be more than one SATYA.

    I have only expressed my view.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s