3 thoughts on “આજની ખાટી મીઠી..

  1. એકાંતમાં આપણે જોઈએ છીએ ખુદ તરફ … ખૂબજ સુંદર રચના છે, અને એ પણ હકીકત છે એકાંત ના જેટલા ફાયદા છે તે સામે જો એકાંત નો સદુપયોગ ના કરવામાં આવે તો તેનાથી વધુ કોઈ અનિષ્ટ નથી, કારણ … આંસુઓ રૂમાલથી લૂછવાનાં નથી હોતાં!
    યાદ
    ચિનુ મોદી ‘ઇર્શાદ’
    લાખ મથીને રાખતો દિવસે જેને શાંત,
    રાતે છાપો મારતું ડંખીલું એકાંત;

    એક સમે ક્યારેક ને આજે બારે માસ,
    આંસુ ઝાંઝર પ્હેરતાં નખ નાખે નિશ્વાસ;

    રાત મળી સરખી છતાં હું કેવો લાચાર,
    તું પહેરે છે ચાંદની હું ઓઢું અંધાર;

    આંસુને વરસાવશું નાહક ના મૂંઝાવ,
    એક નદી નિપજાવશું જેને બન્ને કાંઠે નાવ;

    સૈયર, કેવી પ્રીત આ ને કેવો આ સંગાથ ?
    આંખો તો થાકી ગઈ ને આંસુ સારે હાથ.

    આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની ?
    ઈચ્છાને હાથ-પગ છે એ વાત આજે જાણી.

    Like

  2. આદરણીય પ્રિય નીલમદીદી,જય શ્રી કૃષ્ણ.આપનો આજનો દિન સુરમ્ય હો.હા,તમારી વાત સાચી છે…પણ!મનન…ચિંતન…ધ્યાન..કરવાં માટે “એકાંત” જ જોઈએ [?] ખુદને સાચ્ચી રીતે ઓળખવાં માટે ય “એકાંત” જ જરૂરી છે…[?]

    Like

  3. નિલમબેન આપણે જ્યારે જાણીએ છીએ કે આંસુઓના પ્રકાર ઘણા બધા છે..વિજ્ઞાન કદાચ સાચું વિશ્લેષણ લેબોરેટરીમાં ય ના કરી શકે..એનું અપરિક્ષણ કદા ચ આંસુ વહાવનાર કરી શકે તો ઠી..બાકી તો મગરના નાં આંસુ તો છે. જ.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s