આજની ખાટી મીઠી..


આપણે જેટલું વધારે કામ કરીએ તેટલી વધુ કામ કરવાની શક્તિ આપણામાં આવે.અને આપણે જેટલા વધુ કાર્યશીલ થઇએ તેટલો વધુ આરામ મળે છે.

6 thoughts on “આજની ખાટી મીઠી..

  1. આપણે કામ કરીએ તો પરિણામ મળશે, પણ એક એવો વિચાર છે કે જો આપણે કર્મને જ ફળ માનીએ તો ફળમાંથી આપણી આસક્તિ … તે એક વણથંભી ચર્ચા છે, પણ જેટલું વધારે આપણે આપણા કર્મને ફળ માનીશું, તેટલા વધારે શાંત રહીને કામ કરી શકીશું.
    …………………………………….તેટલો વધુ આરામ મળે છે’
    તમે કામની ચર્ચા કરો, તો માત્ર કામની તાત્વિક સમજ પડે; તેને ‘જાણવા’માટે તો તેને જાતે ‘અનુભવવું’ પડે.એટલે અનુભવ મેળવો. કાલ્પનીક માહિતિની આડમાં સમય ન ગુમાવશો,જંપલાવો અને જાતે કરો, જેથી અમૂલ્ય જ્ઞાન મળે..જેટલું વધારે કામ કરીએ તેટલી વધુ કામ કરવાની શક્તિ આપણામાં આવે

    Like

  2. પ્રિય આદરણીય દીદી,જય શ્રી કૃષ્ણ.આપનો આજનો દિન ગુલ-બહાર જેવો પસાર થઈ તમને પ્રસન્નતાં બક્ષે.હા,તમારી વાત અક્ષરે અક્ષરેશ:સત્ય છે…હા,ચોક્કસ;આપણે જેટલું કામ મનથી કરીએ એટલી વધુ સારું કરવવાની કાર્ય શક્તી વધે…અને તે જ આનંદમાં પરિવર્તિત થઈ મનોતનને આરામ ની સ્તિથિમાં મુકે છે….!!!!

    Like

  3. વાહ! આ પરિણામ ત્યારે જોવા મળે જ્યારે વ્યક્તિમાં કાર્ય કરવામાં હથોટી બેસી ગઈ હોય..અને તેવું પરિણામ મેળવવા માટેય અથક બનીને કાર્ય તો કરતા રહેવું જ પડે..પછી તો આ સ્લોગન જ લાગુ પાડી શકાય ને? play while you work and work while you play.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s