3 thoughts on “આજની ખાટી મીઠી..

  1. કહે ગલી સહિયર ! મારી વાતોનો લ્હેકો બદલાયો છે સૈ ! જોને શબ્દો નીકળે છે શરમાતા, બધાં ઝાડ મને ચીડવે છે કેમ રે અલી આમ લીલી થઈ … નથી થતી મારી ફક્ત એક જ વિનંતી છે – એ વાત છૂપી રાખજો તમારામાં મને વિશ્વાસ છે તે અતૂટ રહેવા દેજો
    પોતાની જાત અને જિંદગીથી વહાલું બીજું કંઈ નથી હોતું અને હોવું પણ ના જોઈએ. …..
    એ હમેશાં રસ્તો શોધી કાઢે છે જે મિત્ર નથી પણ શત્રુ પણ નથી

    Like

  2. સરસ વાત કીધી આપે નિલમબેન…એક વાત આમાંથી જાણવા મળે છે કે એક સ્ત્રીને બીજી સ્ત્રી(ગલી) સાથે જેટલો ઝડપ થી બંધાઈ જાય છે તેટલો જ અઘરો તેના માટે એક પુરૂષ(માર્ગ)ને મિત્ર બનાવામાં લાગતો હોય છે. ગલી કેવી? માર્ગ કેવો? ખેર આ બધું તો પોતપોતાના મનને આધારિત જ છેને?

    Like

  3. ગલીમાં સંકડાશ હોય છે ને માર્ગને અનેક ફાંટાની સગવડ હોય છે. રસ્તો એ વિકાસનું સાધન છે. ગલી હોય કે પહોળો માર્ગ, તેના સંધાનો મહત્ત્વનાં હોય છે.

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.