2 thoughts on “આજની ખાટી મીઠી..

  1. મહાન માણસોમા જરુરિયાત ઓછી કરવાના ઘણા દાખલા છે
    વૈજ્ઞાનિકોના ગુરુ પ્રફુલ્લચંદ રા‹ય પોતાના વિચાર અને આચરણના કારણે ખૂબ જ અનુકરણીય વ્યક્તિત્વના સ્વામી હતા. આ બાબતની સાબિતી માટે અનેક ઉદાહરણો છે. જેમ કે તે ક્યારેય સમયનો વ્યય કરતા નહોતા.

    તે જાતે જ કપડાં ધોતા અને જુતા પણ જાતે જ પોલિશ કરતા હતા. ધનના પણ ખોટા ઉપયોગ સામે તેમને વાંધો હતો તે ખાદીનાં વસ્ત્રો પહેરતા હતા. પોતાના આહાર પર પણ તેમનું ખૂબ જ નિયંત્રણ હતું. એક દિવસ એક છાત્ર જે તેમના ભોજનની વ્યવસ્થા કરતો હતો, તે તેમના માટે દોઢ આનાનાં કેળાં લઈ આવ્યો, જો કે તેઓ માત્ર બે પૈસાના જ કેળાં ખાતા હતા.

    તાજા અને સ્વાદિષ્ટ કેળાં જોઈને છાત્રએ શ્રદ્ધાવશ થઈને પોતાના શિક્ષક માટે તે દિવસે વધારે કેળાં ખરીદી લીધાં, પરંતુ પ્રફુલ્લચંદે તેને ધનનો આવો ખોટો વ્યય કરવા બાબતે ઠપકો આપ્યો અને ભવિષ્યમાં આવું ન કરવા માટે સમજાવ્યો.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s