5 thoughts on “આજની ખાટી મીઠી..

  1. હા નિલમબેન્ એવું બની શકે કે એનામાં સંગ્રહવૃતિ ના પણ હોય..પછી ભલેને એ સુંદર મોરપીંછ કેમ ના હોય? મને ઘણી વાર એવું થાય કે તો પછી એ શ્રી કૃષ્ણના મુગટમાં ક્યાંથી આવ્યું?

    Like

  2. આપેલા પણ ક્યાં ખરી ગયેલા વાળ કે પછી સંબંધો સાચવીએ છીએ? સ્મૃતિઓ તો ખેરવવી હોય તો ય ક્યાં ખરે છે અને ખરી ગયા પછી એ પણ મનનો માળો છોડી જાય છે. ભૂતકાળ તો ભવિષ્યની ગર્તામાં ડૂબતો જ જવાનો. ભવિષ્ય જેમ ભૂતકાળની ગર્તામાં ડૂબી જાય છે તેમ, ખરૂં ને?

    Like

  3. સ રસ વિચાર
    યાદ
    આ જ ચિં ત ન
    પાંદડાને લીલમથી હોઈ શકે એટલો જ
    આપણો આ ઘરથી સંબંધ
    ખેરવેલા પીંછાની ઊંડી લઈ વેદના
    પંખી તો ઉડતું આકાશમાં
    કાંચળી ઉતારીને સાપ સરી જાય એમ
    આપણે ય સરવાનું ઘાસમાં

    કોઈ ખરેલા ફૂલની પાસે બેઠું બેઠું
    ધ્રુસકે આખી રાત રોયું આકાશ,
    કોઈ કૂવાને પાવઠે છેલ્લીવાર પારેવે
    ખરતા પીંછા જેમ ખોયું આકાશ.

    Like

  4. “પોતાના ખરેલા પીંછા”- આપણી સ્મૃતતિમન્જુષાનો અનમોલ ખજાનો! સવાલ ફક્ત આપણી વિધાયક દ્રષ્ટિનોજ ! રંગીલી..ક્ષણોની મીઠી મધુરી યાદ ગમે ત્યારે …… ” મેરે ખયાલોમેં ઉભર આયે ” આનંદભરી કંઈક ક્ષણો આપણા આંચલમાં પાથરી જઈ શકે ! મારો અતીત સાથે એવો જ નાતો [સંધાન], કોઈક ને માટે એથી વિપરીત પણ હોઈ શકે!!! ” દૃષ્ટિ તેવી શ્રુષ્ટિ” ભાઈ/બહેન.!
    -લા’કાન્ત / ૩-૭-૧૨

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s