4 thoughts on “આજની ખાટી મીઠી..

  1. લોકોથી અટૂલા પડી જવાનો નિશ્વિત રસ્તો છે હમેશા સાચું બોલતા રહો. નિલમબેન એક કડવું સત્ય ખાટીમીઠી બની જાય ત્યારે એને મનમાંને મનમાં મમળાવ્યા કરવાથી ગ્હણાં તથ્યો બનીને સામે આવે ત્યાર કંઈક જુદું જ તારણ નીકળી શકે..જેમકે આ જ ખાટીમીઠીને બીજા રીતે મમળાવતાં મન એ સવાલ ઉત્પ્ન્ન કરે છે કે તો પછી જે બધા બહોળુંમિત્ર સર્કલ ધરાવતા હોય તો એના વિશે શું સમજવું? અને જેઓને એકાંત પસંદ હોય કે એકાકી હોય એ બધા શું સત્યવાદી કે પછી અર્ધ સત્યવાદી હોય?

    Like

  2. નીલમબેન,
    આ ખાટીમીઠીનું વાક્ય એક ક્ષણ માટે તો સાચું જ લાગે પરંતુ જો ગાંધીજીનો વિચાર કરીએ તો સાચું બોલવાને લઈને જ એમને પ્રચંડ જનતાનું સમર્થન મળ્યું! શરૂઆતમાં મુશ્કેલીઓ પડે પરંતુ એકવાર તમે હંમેશા સાચું બોલો છો જાણીને લોકો તમારી વાતમાં વિશ્વાસ રાખશે. એટલે જ તો કહ્યું છે કે સત્ય હંમેશા કડવું હોય છે અને કડવી દવા તો મા જ પીવડાવે ને! ખરેખર તો એનો આધાર આપણે સત્યને કેટલું પચાવ્યું છે તેના ઉપર આધાર રાખે છે.
    વિપુલ એમ દેસાઈ
    http://suratiundhiyu.wordpress.com/

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.