2 thoughts on “આજની ખાટી મીઠી..

  1. વાત સાચી છે નિલમ બહેન બંન્નેવ એકબીજાથી તદ્દન જુદા છે..જે કાર્ય કોમ્પ્યુટરનું છે તે છેવટે આવિષ્કાર તો માનવનો જ ને? જો કોમ્પ્યુટર માનવ બની જાય તો? કેવી કેવી વિડંબણા સર્જાય છે તે માટેની ટીવી પર એક રજનીકાંતની ફિલ્મ જોઈ છે? “રોબોટ”? આમતો આ તમે ખાટીમીઠી છે પણ ક્યારેક મને આ સિક્કાની બીજી બાજુ જ દેખાય છે માટે લખી રહી છું..બસ એજ કારણ છે..જો માનવ માનવ નોખા નોખા ન હોત તો જીવન કોમ્યુટરની માફક જ સૌનાં હોતને? જો કોમ્પ્યુટરને દિલ હોત તો? વગેરે બીજી બાજુના પડતર પ્રશ્નો ઘણાબધા ઘણાબધા લોકો ઉઠાવી શકે? અધૂરો ઘડો જ હંમેશા છલકાયા કરે છે>>એમાં છલકાતા પાણીનો અવાજ સાંભળવાનો ય એક આનંદ હોય છે.. ખરુંને??

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s