આજની ખાટી મીઠી.. Posted on 15/05/2011 by nilam doshi કેટલાક માણસો પ્રભુનું નામ લે ત્યારે પણ હે ભગવાન..! કરીને નિસાસો નાખતા હોય છે. Share this:TwitterGoogleMoreFacebookLike this:Like Loading... Related
જેવું ભીતરમાં હોય તેવું જ બહાર આવેને? આ પણ એક પ્રકારે દુ:ખ વ્યક્ત કરવાનો રસ્તો છેને? LikeLike Reply ↓
Ha, & God must be uttering:”He Manav…!”
LikeLike
નિસાસા સાથે ગણગણાટ સાંભળશો…હે ભગવાન તારું શું થશે? તારા જ બનાવેલા તને બનાવે છે!
LikeLike
જેવું ભીતરમાં હોય તેવું જ બહાર આવેને? આ પણ એક પ્રકારે દુ:ખ વ્યક્ત કરવાનો રસ્તો છેને?
LikeLike