4 thoughts on “આજની ખાટી મીઠી..

  1. ટૂંકમા ધર્મ અગે સત્ય…
    ધર્મનો આધાર લઈને માણસ સુધરવાની ને જીવનને શક્તિશાળી કે સાત્વિક કરવાની કોશિશ ના કરતો હોય તો એવા ધર્મપાલનથી ધારેલો હેતુ નહિ સરી શકે. એ ધર્મપાલન કેવળ ઉપર ઉપરનું, દેખાવ પૂરતું ને જડ રહેશે. એવા ધર્મપાલનને આપણે સાચું ધર્મપાલન નથી કહેતા. સાચું ધર્મપાલન તો એ છે જે માનવને પોતાનો માનવ તરીકેનો ધર્મ શીખવે છે, પોતાના ઘર તરફના, પાડોશી પ્રત્યેના, સમાજ પ્રત્યેના, દેશ પ્રત્યેના તથા છેવટે ઈશ્વર પ્રત્યેના કર્તવ્યનો સંદેશ પૂરો પાડે છે, અને એનો અમલ કરવાની તાકાત આપે છે. એવું ધર્માચરણ જ વ્યક્તિ તથા સમષ્ટિને માટે મંગલમય બની શકે. આપણે ત્યાં ધર્માચરણ થાય છે, પરંતુ એની દ્વારા વિવેકની પ્રાપ્તિ નથી થતી, માનવતા નથી જાગતી, કર્તવ્યની દીક્ષા તથા નિષ્ઠા નથી મળતી, અથવા મળે છે તો પણ અત્યંત ઓછા પ્રમાણમાં, એટલે એની મારફત ધારેલો લાભ નથી થતો,

    Like

  2. આ એક એવું સત્ય છે કે જેનું અર્થઘટન અનેક રીતે થઈ શકે છે..જે પોતપોતાની વિચારસરણીને આધારે નક્કી કરતો હોય છે

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s