આજની ખાટી મીઠી.. Posted on 04/04/2011 by nilam doshi એક માને પોતાના પુત્રને પુખ્ત બનાવતા વરસો લાગી જાય છે. જયારે બીજી સ્ત્રીને તેને મૂરખ બનાવતા કલાકો જ લાગે છે. Share this:TwitterGoogleMoreFacebookLike this:Like Loading... Related
માતાની પુત્રને પુખ્ત બનાવવામાં ખામી રહી ગઈ? અથવા તો કઇ સ્ત્રી હોશિયાર? જે વારસો સુધી પુખ્ત બનાવવા માથે છે, કે જે કલાકોમાં મુર્ખ બનાવી શકે છે? Any Ans? LikeLike Reply ↓
માતાની પુત્રને પુખ્ત બનાવવામાં ખામી રહી ગઈ?
અથવા તો કઇ સ્ત્રી હોશિયાર? જે વારસો સુધી પુખ્ત બનાવવા માથે છે, કે જે કલાકોમાં મુર્ખ બનાવી શકે છે?
Any Ans?
LikeLike