આજની ખાટી મીઠી..


જયારે માણસ પોતાના ભાવિ અંગે તમામ કુતૂહલ ખોઇ બેસે છે ત્યારે તે આત્મકથા લખવાની ઉમરે પહોંચી જાય છે.

3 thoughts on “આજની ખાટી મીઠી..

  1. સાચી વાત છે
    જરા હટકે
    આ કુતુહુલકાકાની મુલાકાત લઇ સદા બહાર રહેશો.વાચક મિત્રો તમારા રોજીંદા જીવન વ્યવહારમાંથી ઉદ્ભવતા પ્રશ્નોના ઉત્તરો તમને મળે અને તમારો જ્ઞાન વિસ્તાર વધે એટલા માટે નવું નવું જાણવાના આશયથી નીચેના સરનામે તમે તમારો પ્રશ્ન મોકલી શકો છો.
    http://www.aajkaaldaily.com
    એના ઉત્તરો ‘આજકાલ’માં મળશે. વ્યક્તિગત ઉત્તરો આપવા શકય નથી. એક વખત એક જ પ્રશ્ન પૂછવો. તમે તમારા પ્રશ્નોના બુદ્ધિગમ્ય, સુરૂચિપૂર્ણ, જ્ઞાન પોષક અને તર્ક સંગત ઉત્તરો વાંચવા માગતા હો તો ‘આજકાલ’ નિયમિત વાંચો. પ્રશ્નોત્તરના ‘કુતૂહલ’ વિભાગની ફાઇલ બનાવી સંગ્રહ કરો. એ તમારી પ્લેઝરબૂક બની જશે.

    Like

  2. ભવિષ્યનો રસ્તો ન સૂઝે ત્યારે પણ માણસ ક્યાંથી આવ્યા ને ક્યાં જવાના વિચારમાં આત્મકથાના પાના લખવા બેસે એવું પણ બને કે મુંઝવણ જન્મે એટલે કુતૂહલ મરી જાય. ખરૂ ને?

    Like

  3. આનો મતલબ તો એવો જ થાયને? કે નિલમબેન કે પોતાના ભૂતકાળ સાથે બાંધછોડ કરવા નથી માંગતો અને તેમાંય કેટલી સચ્ચાઈ અને નિષ્ઠાપૂર્વક વળગી રહે છે તેતો તે પોતે જ જાણતો હોય છે ને?નિલમબેન

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s