5 thoughts on “આજની ખાટી મીઠી..

  1. અમદાવાદી મંદિરે જતા પહેલા તે નોટને વટાવીને પરચૂરણ લઇ લેશે.. !!!

    હાલ અમદાવાદની વર્ષગાંઠની ઉજવણી થાય છે ત્યારે અમદાવાદીની ખાસીયત સાથે અંજલીરુપ આ પંક્તીઓ લખું..
    ઊડે હવામાં ધોતિયું ને પ્હેરી ટોપી ખાદી,
    ઊઠી સવારે ગરમ ફાફડા ગરમ જલેબી ખાધી,
    આમ જુઓ તો સૂકલકડી ને સુરત લાગે માંદી,
    પણ મન ફાવે તો ભલભલાની ઉથલાવી દે ગાદી,
    દાદાગીરી કરે બધે છોકરા, છોકરીઓ જ્યાં દાદી,
    અમે અમદાવાદી દાનપેટીમા પરચુરણ અર્પીએ પણ લક્ષ્મીજીના મધુર ગાનથી

    Like

  2. Pragnajuben brought me to this Post and>>>>>
    અમદાવાદી રૂપિયાની નોટ વટાવી મંદિરે ગયો

    ત્યારે, પ્રભુ પાસે ઉભો રહીને પ્રાર્થના કરવા લગ્યો,

    “હે, પ્રભુ પૈસા છુટા ઘણા આપું છું હું તને,

    આપજે એના રૂપિયાની નોટો કરી મને”

    ત્યારે, પ્રભુ કહેઃ હા, આપીશ નોટો એવી,

    કે હશે એ બધી જ નકલી જેવી,

    અને મને જો છેતરશે તો દશા થશે બુરી

    કે પગે લાગી માફી માંગવી થશે જરૂરી,

    માટે દાન કર ‘ને છોડ આ વ્રુત્તિ તારી,

    ત્યારે,સાંભળી અમદાવાદી કહે અંતે,

    દાન હવે કરીશ હું, ભુલ થઈ છે મારી,

    પણ, મંદિરીયે, સ્વીકારજો પરચૂરણ મારી !

    >>>>ચંદ્રવદન

    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    Nilamben….Not seen you on Chandrapukar for a long time. Hope to see you !

    Like

  3. પિંગબેક: ચંદ્ર હ્રદયમાંથી ટપકેલી “કાવ્ય-જેવી” ઝલકો ! « ચંદ્ર પુકાર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s