આજની ખાટી મીઠી..


અણુવિજ્ઞાનની દિશામાં કરેલી પ્રગતિએ આપણને ઉલટી દિશામાં ગતિ કરવા માટેના પણ અનેક સાધનો પૂરા પાડયા હોય એવું નથી લાગતું ?

2 thoughts on “આજની ખાટી મીઠી..

  1. કમ્પ્યૂટર અને સોફટવેર , અણુવિજ્ઞાન અને બાયોટેક્નોલોજી, અંતરિક્ષ અને પરમાણુ ક્ષેત્રમાં નવાં ક્ષિતિજ બહાર આવવાની પૂરેપૂરી સંભાવના છે ત્યાં ઉલટી દિશામાં ગતિ કરવા માટેના પણ અનેક સાધનો પૂરા પાડયા હોય તે શક્ય છે

    Like

  2. શ્રી નીલમ બહેન

    ચોક્કસ જુઓ કોમ્પ્યુટર આવ્યું લખવાનું બંધ. પત્ર વ્યવહાર બંધ.

    લખવાથી જે શ્રમ મળતો તે વિચારવાનો શ્રમ પણ ઓછો થી ગયો

    સરસ વિચાર વહેતો કર્યો છે.

    Like

Leave a reply to pragnaju જવાબ રદ કરો

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.