આજની ખાટી મીઠી.. Posted on 09/02/2011 by nilam doshi અણુવિજ્ઞાનની દિશામાં કરેલી પ્રગતિએ આપણને ઉલટી દિશામાં ગતિ કરવા માટેના પણ અનેક સાધનો પૂરા પાડયા હોય એવું નથી લાગતું ? Share this:TwitterGoogleMoreFacebookLike this:Like Loading... Related
કમ્પ્યૂટર અને સોફટવેર , અણુવિજ્ઞાન અને બાયોટેક્નોલોજી, અંતરિક્ષ અને પરમાણુ ક્ષેત્રમાં નવાં ક્ષિતિજ બહાર આવવાની પૂરેપૂરી સંભાવના છે ત્યાં ઉલટી દિશામાં ગતિ કરવા માટેના પણ અનેક સાધનો પૂરા પાડયા હોય તે શક્ય છે LikeLike Reply ↓
શ્રી નીલમ બહેન ચોક્કસ જુઓ કોમ્પ્યુટર આવ્યું લખવાનું બંધ. પત્ર વ્યવહાર બંધ. લખવાથી જે શ્રમ મળતો તે વિચારવાનો શ્રમ પણ ઓછો થી ગયો સરસ વિચાર વહેતો કર્યો છે. LikeLike Reply ↓
કમ્પ્યૂટર અને સોફટવેર , અણુવિજ્ઞાન અને બાયોટેક્નોલોજી, અંતરિક્ષ અને પરમાણુ ક્ષેત્રમાં નવાં ક્ષિતિજ બહાર આવવાની પૂરેપૂરી સંભાવના છે ત્યાં ઉલટી દિશામાં ગતિ કરવા માટેના પણ અનેક સાધનો પૂરા પાડયા હોય તે શક્ય છે
LikeLike
શ્રી નીલમ બહેન
ચોક્કસ જુઓ કોમ્પ્યુટર આવ્યું લખવાનું બંધ. પત્ર વ્યવહાર બંધ.
લખવાથી જે શ્રમ મળતો તે વિચારવાનો શ્રમ પણ ઓછો થી ગયો
સરસ વિચાર વહેતો કર્યો છે.
LikeLike