આજની ખાટી મીઠી.. Posted on 03/02/2011 by nilam doshi ઘણાં લોકો એકલા પડી જાય છે કેમકે તેઓ દીવાલ બાંધે છે..પુલ નહીં.. Share this:TwitterGoogleMoreFacebookLike this:Like Loading... Related
સાચી વાત છે એકદમ સત્ય હકીકત વણવી છે આપે. માણસને અંગ્રેજી આઈ નડે છે જો એને આડો કરે તો પુલ બની જાય. પણ કોઈને આઈ આડો કરવો નથી. ઉભો જ રાખવો છે. LikeLike Reply ↓
“દીવાલ બાંધે છે..પુલ નહીં…
શ્રદ્ધાનો સેતુ માનવને ઇશ્વર સાથે જોડે છે
LikeLike
yes.. અને સ્નેહનો ..સંબંધનો સેતુ માનવીને માનવી સાથે જોડે છે..
LikeLike
સાચી વાત છે એકદમ સત્ય હકીકત વણવી છે આપે.
માણસને અંગ્રેજી આઈ નડે છે જો એને આડો કરે તો પુલ બની જાય.
પણ કોઈને આઈ આડો કરવો નથી. ઉભો જ રાખવો છે.
LikeLike