2 thoughts on “આજની ખાટી મીઠી..

  1. :સાઠ વરસની ઉમર એ એવી છે કે જયારે માણસે નોકરી ગુમાવવા…સરસ

    મનમાં એક ખાલીપો છે. સતત લાગે છે કે આ બધું છે, છતાં પણ કાંઇક ખૂટે છે.’ જીવનમાં ખાલીપાનો

    અહેસાસ થાય છે અથવા તો જિંદગી એક ઢસરડા જેવી-રગસિયા ગાડાની માફક વિતાવવી પડતી હોય

    તેવું લાગે છે.
    સાઠ વરસ પહેલાં
    હું સમજતો હતો કે,
    હું સર્વજ્ઞ છું.
    આજે સમજાય છે કે,
    હું કશું જાણતો નથી.
    આપણા જ્ઞાનની અલ્પતાનો
    ક્રમે ક્રમે ખ્યાલ આપે
    તેનું નામ કેળવણી.
    – વિલ ડુરાં
    સાઠ વરસ !!ઊંચું આધ્યાત્મિક દર્શન વિકસ્યું હતું તે દેશ પોતાના ઈતિહાસમાં સ્વાધીન ઓછો અને ગુલામ વધારે રહ્યો, એમ કેમ બન્યું ? કારણ કે આ દેશના નાગરિકની ભાષા તો આધ્યાત્મિક રહી છે, પણ એની પ્રેરણા સદાય ભૌતિક જ રહેલી છે. પશ્ચિમનો નાગરિક ભલે ભૌતિક છે, પણ ઈમાનદાર પૂરો છે. જ્યારે આપણે ત્યાં ભૌતિક ઈમાનદારી નથી, માત્ર ભૌતિક આકાંક્ષા જ છે. મારી દીકરીઓ ક્યારેક પશ્ચિમના દેશોમાં જાય છે. ત્યાં તો અનેક જાતના ગુનાઓ-અપરાધો સમાજમાં થતા રહે છે, છતાં એના ત્યાં જવાથી મને કશો ડર લાગતો નથી. પણ અહીં ક્યારેક છોકરી એકલી બહાર જવા નીકળે છે, તો મનમાં અત્યંત ચિંતા થાય છે.

    કારણ કે આ આધ્યાત્મિકતાનો દેશ છે !

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s