2 thoughts on “આજની ખાટી મીઠી..

  1. ‘……………………….જેની સાથે તેમને કશું લાગતું વળગતું ન હોય.’ આમાં તો અમારા જેવા અનેકો આવી જાય! ક્યારેક જાણવા છતા કે યોગ એ જ સંસારસાગરમાંથી તરવાનો ઉપાય છે પણ યોગના નામે ગડબડ ન થાય એ ખાસ જોવું પડશે. પેટના સ્નાયુઓને ગોળ ગોળ ફરતા દેખાડવાવાળો યોગ એ અસલી યોગ નથી, એ સરકસી વ્યાયામ છે. એ શરીર માટે હિતકારી હોઈ શકે, આત્માને એની સાથે કંઈ લાગતું વળગતું નથી. યોગમાર્ગના પુરસ્કર્તાઓના અભિપ્રાય મુજબ તો ચિત્તની વૃત્તિઓને નિયંત્રિત કરે અને મોક્ષ સાથે જોડી આપે એ જ યોગ છે. અને મૂળવાત ભૂલી રોજ યોગ કરીએ અને ચિત્તની વૃત્તિઓને નિયંત્રિત કરવાની વાત ભૂલી જ ઇ એ!

    Like

  2. આવા ઉત્સાહી અને સલાહચંદ મોટેભાગે ચાની કીટલી , પાનના ગલ્લે , બસ સ્ટેન્ડ પર જોવા મળી જાય છે . તેઓની વાત પરથી એવું લાગે કે ભારતના અર્થશાસ્ત્રીઓ અને બુદ્ધિજીવો અહિયા જ છે .

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s