3 thoughts on “આજની ખાટી મીઠી..

  1. ‘…કોઇ સાગરિતની જરૂર નથી પડતી.’ ફ્ક્ત ગુસ્સો જ પૂરતો છે.
    ગુસ્સો કરનાર વ્યક્તિ પણ ગુસ્સો કર્યા પછી પોતે આ પ્રમાણે ગુસ્સો ન કર્યો હોત તો સારું થાત એવું કહીને પસ્તાતા હોય છે અને જેની પર ગુસ્સો કરવામાં આવે તે વ્યક્તિને પણ કદી ગુસ્સો ગમતો નથી હોતો. ટૂંકમાં ”ગુસ્સો એ કોઇને પણ પસંદ નથી. નાની નાની વાતમાં ઉશ્કેરાઇ જઇને એને મોટું સ્વરૂપ આપવું એ એક પ્રકારનું ગાંડપણ જ કહી શકાય.
    ગુસ્સાને કારણે શરીરને પુષ્કળ નુકસાન થાય છે. હાઇબ્લડપ્રેશર, પેટનું અલ્સર(ચાંદુ), અનિદ્રા, થાક, હ્રદયરોગ વગેરે અનેક બીમારીઓ ગુસ્સાના કારણે થાય છે. ગુસ્સાના કારણે પ્રેમભર્યા સંબંધો તૂટે છે; વાતચીત અને વિચારોના આદાનપ્રદાનમાં મુશ્કેલી ઊભી થાય છે; પસ્તાવા અને હતાશાની લાગણી ઉભી થાય છે અને દરેક કામમાં અડચણ ઉભી થાય છે.
    મુશ્કેલી જ નોતરવા તૈયાર……..

    Like

  2. જો માણસ મુશ્કેલી જ નોતરવા માગતો હોય તો એ માટે તેને કોઇ સાગરિતની જરૂર નથી પડતી
    આને જ કહેવાય બીજા અર્થમાં પેટ ચોળીને શૂળ ઊભી કરવી. ખરુંને નિલમબહેન? ઉષા

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s