આજની ખાટી મીઠી..


જો એકમેકના મનના વિચારો વાંચી શકાતા હોય તો દરેક ચહેરાઓ હમેશા લાલઘૂમ જ રહે.અને સંબંધ જેવો શબ્દ શબ્દકોષમાંથી અદ્રશ્ય થઇ જાય..

6 thoughts on “આજની ખાટી મીઠી..

 1. જો એકમેકના મનના વિચારો વાંચી શકાતા હોય તો દરેક ચહેરાઓ હમેશા લાલઘૂમ જ રહે.અને સંબંધ જેવો શબ્દ શબ્દકોષમાંથી અદ્રશ્ય થઇ જાય.
  હા, નિલમબહેન, કોઈપણ બાબતને ઓછામાંઓછી બે બાજુ તો હોય જ છેને? યા તો ઉપર બતાવ્યા મુજબનું ય બની શકે કે પછી?….ઉષા

  Like

 2. “એકમેકના મનના વિચારો વાંચી શકાતા હોય” આંમાંથી સર્જાતી રમુજોની એક નાટિકા ભજવી હતી તે યાદ છે.છેવટે એ શક્તી પાછી ખેંચતા સુખી અંત…
  હકીકતે માણસ ખૂબ જ પારદર્શક છે. તે પોતાના મનના ભાવોને ધારે તો પણ છુપાવી શકતો નથી. એનાં શબ્દો, વાણી, વર્તન અને તેનાં હાવભાવ વગેરે ઘણી બધી ન કહેવાયેલી વાતો સતત કહેતાં હોય છે. પરંતુ સમસ્યા એ છે કે જેમ જેમ સમય વીતતો જાય છે તેમ તેમ એ ન કહેવાયેલી વાતોને સમજવાની વિદ્યા લુપ્ત થતી જાય છે. આપણું મનુષ્ય પ્રતિનું દર્શન સમગ્રતાનું રહ્યું નથી.

  Like

 3. although it is good khati-mithi….but many times we r greeting many ppl’s good deed and good memories too without telling them 🙂 if someone can read those then it would make their face color sparkling like gold or diamond. 🙂 isn’t it?

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s