આજની ખાટી મીઠી..


કોઇ માણસનું ચારિત્ર્ય કેવું છે તે તમે એને કામ સોંપાય તે પરથી કહી શકો… તે નાકનું ટેરવું ચડાવે છે કે શર્ટની બાંય….તેના પરથી…

6 thoughts on “આજની ખાટી મીઠી..

  1. વ્યંગમા બહુ મૉટી વાત કરી
    મનુષ્યનું મૂલ્યાંકન તેની જીવન જીવવાની શૈલી, મનુષ્યનાં કર્મો પરથી થાય છે. આજનો માનવી સદાચાર સદ્ભાવ અને ચારિત્ર્યને ભૂલીને પોતાનું જીવન જીવવા લાગ્યો છે. કહેવાતા સદ્ગુણોના પ્રચારકો પણ ચારિત્ર્ય, સદાચાર અને સદ્વિચારને ભૂલીને સમાજ સમક્ષ પોતાનું વરવું રૃપ પ્રર્દિશત કરે છે.

    Like

  2. સરસ! નિલમબહેન…સાયકોલોજીની સમજને વ્યવહારૂ રીએક્ષન દ્વારા કેવી રીતે માપી લીધી? કદાચ આ અનુભવ સાચો પણ ઠરી શકે. અને ભવિષ્ય માટે ઉપયોગી નીવડી શકે ય ખરો. ઉષા

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s