4 thoughts on “આજની ખાટી મીઠી..

  1. પણ બધા કાયદા નાના અને ગરીબ લોકો માટે જ હોય છે.
    મોટા અને અમીર લોકો તો ગુનો કરીને પણ ખુલ્લે આમ શાંતિથી જીવે છે.

    Like

  2. સ્વતંત્રતા અને સ્વચ્છંદતાની વચ્ચે એક પાતળી ભેદરેખા જ હોય છે માટે સ્વતંત્રતા ક્યારે સ્વચ્છંદતામાં પરિણમે કહેવાય નહીં.. અને આવું ન બને તે માટે અંકુશમાં લાવવા કાયદા જરૂરી છે. તે યોગ્ય રીતે પાળવામાં આવે છે કે નહીં તે બીજી બાબત કહેવાય. પરંતુ જેટલા કાયદા એટલા ફાયદા તો જરૂર થાય. તે એક સભ્યસમાજનું નિર્માણ કરવામાં મદદ જરૂર કરી શકે. તે એક લક્ષ્મણરેખાનું કામ કરે છે…..ઉષા

    Like

  3. ઊષાબેનની વાત પરથી થોડી રમુજ
    સ્વચ્છંદી માણસ, દવાની ઍક્સ્પાયરી ડેટની માફક, બહુ ઝડપથી, બીનઉપયોગી બની જાય છે. જ્યારે, સ્વતંત્રતા, દારૂની માફક જેમ જુની થાય તેમ વધારે લિજ્જત આપે છે.

    આપણો દેશમા સ્વતંત્ર વધારે છે કે સ્વચ્છંદી ?

    Like

    • વાહ! સુંદર..અતિ સુંદર.. પર્યાય… સ્વતંત્રતા અને સ્વચ્છંદતાનો? આમ જ જ્ઞાનગોષ્ઠિ કરવાનો આનંદ આવેને? પ્રજ્ઞાજનુશ્રી.. અને સાથે સાથે એક પ્રશ્ન??? જેનો જવાબ આપણા સૌની પાસે છેને?….આ વાતની તો..બધાયને ખબર છેને?..ઉષા

      Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s