આજની ખાટી મીઠી..


એક પ્રધાનના સમયમાં તેના ખાતાનો એક પણ ગોટાળો બહાર ન આવ્યો. તેમાં ગોટાળાનો અભાવ હતો કે પ્રધાનની કુશળતા….? તેની તપાસ સી.બી.આઇ.ને સોંપવામાં આવી.

5 thoughts on “આજની ખાટી મીઠી..

  1. પ્રધાનોએ સાબિત કરી દીધું કે આજના નેતાની લાગણીનો અંત છે પણ લોભનો અંત નથી.

    માનવતાનો અંત છે પણ મહત્વાકાંક્ષાનો અંત નથી.રાજકારણને અર્થકારણ અને સેવાને મેવા

    બનાવવા માગતા અત્યારના નવોદિત વેપારી નેતાઓ માટે આદર્શ થવાની તમામ લાયકાત પધાનો

    ધરાવે છે.

    Like

  2. એક પ્રધાનના સમયમાં તેના ખાતાનો એક પણ ગોટાળો બહાર ન આવ્યો. તેમાં ગોટાળાનો અભાવ હતો કે પ્રધાનની કુશળતા….? તેની તપાસ સી.બી.આઇ.ને સોંપવામાં આવી.
    આની પાછળ બે કારણ હોઈ શકે….. યાતો એ અલ્પકાલિન પ્રધાન બન્યો હોય યા તો દીર્ઘકાલિન રાજકારણી હોય અને રાજકારણના બધા જ દાવપેચ રમવામાં એક્ષપર્ટ હોય અને તંત્રમાં તેના જ અધિકારીઓની બોલબાલા હોય જે તેના શાસનમાં મદદકર્તા હોય… તે પોતે જેમ ઈચ્છે તેમ…..આ બધુંય અલબત્ત એના અંગત સેક્રેટરીને લીધે શક્ય બને…ખરુંને? ઉષા.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s