આજની ખાટી મીઠી..


લઘુત્તમ વેતનની વ્યાખ્યા અલગ અલગ હોઇ શકે… તેનો આધાર તમે તે લેનાર છો કે ચૂકવનાર ..તેના પર આધાર રાખે છે..

3 thoughts on “આજની ખાટી મીઠી..

  1. નિલમબહેન, સામાન્ય રીતે આવું ખાસ કરીને પ્રેક્ટીકલ લાઈફમાં બનતું જ હોય છે. પણ પ્રવર્તમાન પરિસ્થિતિમાં આપણા ગુજરાતમાં એના પર અંકુશ લાવવા લઘુત્તમધારો અમલમાં લાવવા કાયદાકીય જોગવાઈઓ પણ કરેલ છે, છતાંય પોતે જ એ ધારાનો ભંગ સરકારી પગારદારોને ફીક્સ પગારયોજના(હાલમાં જે શિક્ષકો માટે અમલીકરણ કરે છે અને પોતન ફાયદામાટે કાનૂનોમાં ફેરફાર કરીને…)અથવા ફીક્સ કોંટ્રાક્ટ કરાર કરીને(આરોગ્ય ખાતામાં કર્મચારીઓની ભરતી કરીને…) ઉઘાડી લૂંટ જ કહેવાયને..જ્યાં વાડજ ચીભડાં ગળે કે આભ જ ફાટે ત્યાં થીંગડા દેવા ક્યાં જવું..એક સામાન્ય રોજમદાર કરતાંય ઓછું વેતન આપીને ભણેલાને અર્ધબેકારોને પોષણના નામે શોષે છે …”અંધેરી નગરી અને ગંડુરાજા..” પોતે પાંચ વર્ષમાં કરોડપતિ અને લાયકાત વગર જ અનેક ઘણા ભાડાંભથ્થાં આકારીને….પોતાનું તરભાણું ભરી લે પછી બીજાઓનું જે થવાનું હોય તે થાય…હાલની સીસ્ટમ ખરેખર દયનીય છે.. આને ગુનાખોરી વધવાનું એક સબળ કારણ કહી શકાય….ઉષા.

    Like

  2. રોજગારીના ધોરણો સંબંધી કાયદામાં કામના કલાકો, નિયત સમય ઉપરાંત કામ માટે વેતન, લઘુત્તમ વેતન, રજા (વેકેશન) અને રજાઓનો પગાર, જાહેર રજાઓ, કોફી અને ભોજનનો સમય, ગર્ભાવસ્થાની રજા (પ્રેગનન્સિ લીવ), પેરન્ટલ લીવ, પર્સનલ ઇમરજન્સી લીવ, ફેમિલી મેડિકલ રીવ, ટર્મિનેશન નોટિસ (છૂટા કરવા માટે જાણ કરવી) અને ટર્મિનેશન પગાર જેવી બધી બાબતોને આવરી લેવામાં આવે છે…પણ લઘુ ગુરુ/લેનાર ચુકવનાર પર આધારિત રહેવાનું જ

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s