આજની ખાટી મીઠી..

જે કારણે ખેડૂત પોતાની ગાયને ચાહે છે… તે જ કારણે કેટલાક લોકો… ( ખાસ કરીને અમુક રાજકારણીઓ ) પોતાના દેશને ચાહે છે…જેથી તેઓ તેને ” દોહી” શકે…

4 thoughts on “આજની ખાટી મીઠી..

 1. “અમુક રાજકારણીઓ પોતાના દેશને ચાહે છે…જેથી તેઓ તેને ” દોહી” શકે… ” એટલું જ નહીં પણ ગોબરમાંથી ગેસ ઉત્પન્ન કરી શકે,ગો ઝરણ નામે ગોમુત્રનો વેપાર કરી શકે,તેના માંસ ખાઇ શકે,તેના ચામડાનો ઉપયોગ કરી શકે અને તેમાંથી વધુ કમાણી થાય માટે તેને તકલીફ પડે તેવી રીતે દવા વિથી કમાણી કરે અને જો પાનો ન મૂકે તો ઓક્સીટોસીનનું ઈન્જેકશન આપી દે,તેનું ગર્ભાશય (જે લેબ.મા ફેબ્રીકેટ થતું નથી) તેમાથી જર્શી વિ જાતની ગાયો ………………….
  સાથે સવારે ગાયને ચાંલો કરી,માળા પહેરાવી આરતી ઉતારતો ફોટો પડાવે
  અને જયઘોષ કરે ગાય માતાકી જય,ગાય માતાકી જયગાય માતાકી જયગાય માતાકી જયગાય માતાકી જયગાય માતાકી જયગાય માતાકી જયગાય માતાકી જયગાય માતાકી જયગાય માતાકી જય

  Like

 2. જે કારણે ખેડૂત પોતાની ગાયને ચાહે છે… તે જ કારણે કેટલાક લોકો… ( ખાસ કરીને અમુક રાજકારણીઓ ) પોતાના દેશને ચાહે છે…જેથી તેઓ તેને ” દોહી” શકે…
  નિલમબહેન,આવા રાજકરણીઓ તકસાધુ જેવા હોય છે..તક નો લાભ લેવામાં તેઓ માહિર હોય છે..બાકી દેશહિત કે ગાયના નામે પોતાનો રોટલોના શેકત..એની સાથે ચોખ્ખું દૂધ પણ ખાવા મળતું હોય તો તે શુ કામ જતું કરે? એટલે હવે તો કોથળીઓમાં ભોળી પ્રજાને સિંથેટીક દૂધ પધરાવાય છે…ન જાણે કેટકેટલું ઝેર આરીતે ખોરાક અને દૂધ..મીઠાઈઓ..શાકભાજી..હાઈબ્રીડ અનાજ..કૃત્રિમઅછત…ચીજોની ઊભી કરવા મોટા પ્રમાણમાં ગોડાઉનો ભરી.. અનાજ સડી જાય પણ ભૂખે લોકો ટળવળે… પેલી કહેકત છેને કે “ઘો મરવાની થાય ત્યારે વાઘરી વાડે જાય.” કરોડ પતિ બનવા શોર્ટકટ અપનાવવા આવું બધું કરવું પડતું હોય છે. તેમનું પેટ અનાજથી નહીં પૈસાથી ભરાય છે… અને એક વખત એવો ય આવશે જ્યારે ભસ્માસુરની માફક પોતે જ બળીને ખાક થઈ શકાય..તેનો મોડોમોડો ખ્યાલ આવશે.. પણ પછી શું? સબકુછ ગુમાકે હોશમેં આયે તો ક્યા It was too late પાટીયાં ઝૂલતા Time doesn’t waits for anybody. ઉષા.

  Like

 3. કોઇ શાયરે ખુબ કહ્યુ છે……. બરબાદે ગુલિસ્તાં કરનેકો એક હી ઉલ્લુકાફી થા , હાલે ગુલિસ્તાં ક્યા હોગા હર શાખ પર એક ઉલ્લુ બેઠા હૈ,..

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s