2 thoughts on “આજની ખાટી મીઠી..

  1. નિલમબહેન, ઘણી બધી વાતોથી અજાણ હોવું એ પણ આપણા માટે તે અજ્ઞાન જ કહેવાયને? જ્રે વ્યક્તિ જે બાબત અંગે જેટલું જ્ઞાન ધરાવતો હોય તે અંગે તે એટલો જ સામાવાળા સાથે વાદવિવાદ કરી શકે પરંતુ તે ય ત્યારે જ કે જ્યારે તે અંગે તેની પાસે પણ જ્ઞાન હોય.. બાકી તો…બીજું શું કહી શકાય ભેંસ આગળ ભાગવત વાંચવા બરાબર ને? જ્ઞાનને ય કોઈ સીમા નથી અને અજ્ઞાનને ય બંને ખુલ્લા છેડાવાળા છે. બલ્કે એમ કહી શકાય કે જ્યાં જ્ઞાન પુરું થાય છે ત્યાં અજ્ઞાનતાની શરૂઆત થાય છે…શાસ્ત્રોમાં ઘણું બધું કહેવાયું છે પણ તેનું પૂર્ણવિરામ ક્યાં???????ઉષા.

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.