આજની ખાટી મીઠી..


લોકો ધર્મ અંગે પ્રવચનો આપશે..ધર્મ માટે ઝગડા કરશે. ધર્મ વિશે લેખો લખશે, ધર્મ માટે મરી શકશે.. ..પરંતુ સાચો ધર્મ પાળશે નહીં…( તો ઉપરના કશાની જરૂર જ ન પડે )

5 thoughts on “આજની ખાટી મીઠી..

 1. ..પરંતુ સાચો ધર્મ પાળશે નહીં’ સચોટ વાત
  સંતોના પ્રવચન આ રીતે હોય છે
  જ્ઞાન માટે શ્રદ્ધા,શ્રદ્ધા માટે બુદ્ધિ,બુદ્ધિ માટે કર્મ,કર્મ માટે ઇન્દ્રિયો અને ઇન્દ્રિયો માટે દેહ અતિ આવશ્યક છે.અને એટલા માટે જ ઇશ્વર આપણને દેહ પછી દેહ આપતો જ રહે છે. જ્ઞાન પૂર્ણ થતાં જ નવો દેહ મળવાનંુ બંધ થાય છે. યાને કે મુકિત મળે છે. આમ જો ઇન્દ્રિયોથી નિષ્કામ કર્મ કરી બુદ્ધિ અને શ્રદ્ધાને સારી રીતે વિકસાવવામાં આવે તો જ્ઞાન પૂર્ણતાએ પહોંચતાં ઇશ્વર શંુ છે તે સમજાય.અને જેને કારણે ઇશ્વરનંુ રહસ્ય છતંુ થાય,જેને કારણે સૃષ્ટિના સર્જન,સંચાલન અને સંહારના નિયમો સમજાય તે જ સાચો ધર્મ…
  પણ એ વાતનું શેષ ન આવે! એટલે અંતે કહેવાય
  શેષં ધર્મેણ પૂરયેત
  શેષં આચારેણ પૂરયેત
  સાચો ધર્મ પાળવાનું તે જ પુરુષાર્થ

  Like

 2. આવા સત્યને કોમેન્ટ્સની જરૂર નથી, સત્ય એ સત્યજ છે, કોઈ માનેકે ન માને પ્રવર્તમાન પરિસ્થિતી આમજ છે.

  Like

 3. નિલમબહેન, આ વાત જેને ધર્મ પ્રત્યે માન અને સાચ ધર્મનો અર્થ જેને ખબર હોય તેજ આવી વાત કરી શકે.બાકી તો બધું પત્થર પરના પાણીની માફક વાસ્તવિકતા નો જરા પવન ફૂંકાય કે તરત જ ઊડી જાય..પછી પોતે પાછા હતા તેવાને તેવા…જે નિંદા..સ્તુતિ..માન… અપમાન… હર્ષ… શોક.. બધાને પચાવી જાણે તે જ સાચા ધર્મને વળગી રહે છે. કહેવાય “ધર્મ ઈતિ ધારયતે” જે પળવા યોગ્ય હોય તે જ સાચો ધર્મ..બાકી બધી ફિલોસોફી જે ચિંતન સુધી જ સીમિત હોય…કે શ્રદ્ધા કે પછી અંધશ્રદ્ધા? ઉષા

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s