3 thoughts on “આજની ખાટી મીઠી..

  1. મહાપુરૂષોના દોષ અંગે ,કેટલીક વાર સાચું હોય તો પણ સાંત્વન સારું નથી.મહાપુરુષની નાની નાની પ્રક્રિયાઓ પણ ધ્યાન રાખવાનું હોય છે.જૈન સંતોએ વર્ણવેલા દોષોમાંથી સામાન્ય જન એક દૉષમાંથી પણ સંપૂર્ણમુક્ત ન રહી શકે.તે બત્રીસ દોષો આ છે.
    બત્રીસ દોષ
    ૧૦ મનના દોષ

    ૧. અવિવેક
    ૨. યશની ઈચ્છા
    ૩. લાભની ઈચ્છા
    ૪. ગર્વ
    ૫. ભય
    ૬. નિયાણું (નિદાન, ફલ વાંચ્છા)
    ૭. ફળનો સંશય
    ૮. રોષ અથવા કષાય
    ૯. અવિનય
    ૧૦. ભક્તિ ચૂકવી (અબહુમાન દોષ)

    ૧૦ વચનના દોષ

    ૧. કુવચન
    ૨. ધ્રાસકો પડે તેવી ભાષા બોલવી
    ૩. સ્વચ્છંદ દોષ
    ૪. અર્થનો અનર્થ થાય તેવું ટૂંકુ વચન બોલવું.
    ૫. ક્લેશ થાય તેવું વચન બોલવું
    ૬. વિકથા-નિંદા કરે
    ૭. હાસ્ય મશ્કરી કરે
    ૮. અશુધ્ધ બોલે
    ૯. નિરપેક્ક્ષ દોષ
    ૧૦. ગરબડ ગોટા વળે તેવું સ્પષ્ટ ઉચ્ચાર વિનાનું બોલવું.

    ૧૨ કાયાના દોષ

    ૧. પગ ઉપર પગ ચડાવીને બેસવાથી
    ૨. ડગમગતા આસને બેસવાથી
    ૩. વારંવાર આવજા કરવાથી
    ૪. ઘરનું કામ કરવાથી
    ૫. અંગ ઉપાંગ મરડવાથી
    ૬. ઓઠિંગણે બેસવાથી
    ૭. આળસ મરડવાથી
    ૮. ટચાક ફોડવાથી
    ૯. શરીરનો મેલ ઉતારવાથી
    ૧૦. શરીર ખણવાથી
    ૧૧. શરીર ચાંપવાથી
    ૧૨. સામાયિકમાં ઉંઘવાથી
    આ દોષોમાંથી મુક્ત રહેવા પ્રયત્નશીલ મહાપુરુષોને શત શત પ્રણામ.
    રભુ પ્રાર્થના કે અમે પણ દોષમુક્ત રહી શકીએ તેવી શક્તી આપે

    Like

  2. નિલમબહેન, આ અનેરી છે ખાટીમીઠી ચિંતનને પ્રેરે છે..સંતોના અને મહાપુરૂષોનું જીવન એક વિશાળ વટવૃક્ષ જેવું હોય છે..જેની છાંયનો અનેક લાભ લેતા હોય છે…તેમનું જીવન ખુલ્લી કિતાબ જેવું હોય છે..ઉષા

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s