યાદ આવી
દૃષ્ટિનો દોષ
એક મહાત્મા પુરુષ પાસે પુરુષો જ જઈ શકતા.એકવાર એક ભાવિક ભક્તે તેમના મકાનમાં પ્રવેશ કર્યો. તેમની સાથે તેમની નાની કન્યા પણ હતી. તેણે કુમારનો વેશ પહેર્યો હતો. મહાત્મા પુરુષને જ્યારે તેની જાતિની ખબર પડી ત્યારે તે ગુસ્સે થઈ ગયા ને કહેવા માંડ્યા કે: ‘મારા નિયમનો આજે ભંગ થયો કેમ કે હું સ્ત્રીનું મુખ જોતો નથી.’
તે સાંભળીને પેલી આઠ વરસની કન્યા પણ નવાઈ પામી. તેણે કહેવા માંડ્યું: ‘મહારાજ, માફ કરજો, પણ મારે કહેવું પડે છે, શું તમે તમારી મા નું મુખ નથી જોયું? તેનું દર્શન સ્ત્રીમાત્રના મુખમાં કેમ નથી કરતા? સ્ત્રીને ના જોઈને તો તમે કુદરતની એક મહાન કવિતાથી વંચિત રહો છો. ભેદભાવની દૃષ્ટિનો ત્યાગ કરો તો સ્ત્રીને જોવામાં અપરાધ હોય એમ મને તો નથી લાગતું.’
નિલમબહેન, “એ તો જેની જેવી દ્ર્ષ્ટિ તેવી તેની સૃષ્ટિ.” કબીરજી એ એનો સણસણતો જવાબ એમના દોહામાં જ આપી દીધો છે.”બુરા જો દેખન મૈં ચલા બુરા ન મીલયા કોઈ, જો દિલ ખોજા આપના મુજસા બુરા ન કોઈ.” સાથે સાથે આપની ખાટીમીઠીમાં એક આજનું કડવું સત્ય દેખાય છે. ઉષા

LikeLike

પોતાનો દોષ કોઈ નથી જોઈ શકતું પોતાનું વર્તન સૌને સારું લાગે છે પણ જે દરેક દશામાં પોતાને નાનો માને છે તે પોતાનો દોષ જોઈ શકે છે.
-અબુ ઉસ્માન
નીલમ બેન આ રોજ ખાટી મીઠી વાચવાની મજા આવે છે ….
અમારા બ્લોગ પર પધારજો-
http://gujratisms.wordpress.com/
LikeLike
ગુજરાતી સાહિત્યના વિવેચકો જ જોઈ લો…
LikeLike