2 thoughts on “આજની ખાટી મીઠી..

  1. …અને નવાઇની વાત તો એ છે કે કોઇ પણ બહાનુ!
    સાંભળવાનો સમય જ કોને છે?
    એક ગમ્મતની વાત…
    એક સભામા અતિથીએ કહ્યું,’મારી સાસુને મારતા વાર લાગી તેથી…’
    અને સ્વાગત કરનારા બધા કહે ‘કાંઇ વાંધો નહી’

    Like

  2. ગેરહાજર વ્યક્તિ કદી વાંક વિનાની નથી હોતી …અને હાજર હોય તે કદી બહાના વિનાની નથી હોતી…
    નિલમબહે આ ખાટીમીઠી વાંચતા એક રહસ્યમય પ્રસંગની યાદ આવે છે.. જ્યારે મહાભારતમાં દ્રૌપદીના વસ્ત્રહરણનો પ્રસંગ આવે છે ત્યારે દ્રૌપદી પોકાર કરતી રહી અને ભરી સભામાં દ્રોણાચાર્યથી માંડીને ભીષ્મપિતામહ જેવા…. શક્તિશાળી પાંડવો હાજર હોવા છતાં કોઈ દ્રૌપદીની વ્હારે ના આવ્યું.. સૌ નતમસ્તકે દુ:શાસન અને દુર્યોધનની પાપલીલા આગળ મજબૂર બની ગયા.. તો આને શું હાજર કહેવાય કે ગેરહાજર? હા, કેટલાંક લોકો એબશન્ટમાઈન્ડેડ જરૂર હોય છે, ક્યારેક એવું બને, પણ આ રીતની ગેરહાજરી તો તે પણ ના કહેવાય, ખરુંને? આ ખાટીમીઠીમાં હાર વ્યક્તિઓનો વાંક જરૂર કહેવાય અને ગેરહાજરીનું સબળ બહાનું પણ તેઓની પાસે નથી. હશે કોઈક મજબૂરી..ઉષા

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s