આજની ખાટી મીઠી…


ઠોઠ નિશાળિયાને વૈતરણા ઘણાં…….

નિષ્ફળ સરકારને યોજનાઓ ઘણી…

ઝાઝી કીડીઓ સાપને તાણે….

ઝાઝા બળવાખોર પક્ષને તોડે…

3 thoughts on “આજની ખાટી મીઠી…

 1. નિલમબહેન,

  આતો સારું છે કે ઠોઠ નિશાળિયા ને વૈતરણા ઘણાં એમ કહો છો, બુદ્ધિ નથી તો હાથપગને તો કામ આપે છે. બાકી નિષ્ફળ સરકાર તો કામ નથી આપી શકતી માટે યોજનાઓ તો બનાવવી પડેને? એ પણ એક ભ્રષ્ટાચારનો ગેટવે છે. રહી વાત ઝાઝી કીડીઓ સાપને તાણે અને ઝાઝા બળવાખોર પક્ષને તોડે, તો ઝાઝી કીડીઓ સાપને ટાણે એ સંગઠનનું બળ છે, જે મહાકાય સાપને તાણી શકે એટલી ક્ષમતા ધરાવી શકે છે, એજ રીતે પક્ષમાં સંગઠન હોય તો તે મજબૂત બને અને બળવાખોરોને પક્ષ કરતાં અંગત લાલસાઓ ઘણી હોય છે જેથી તે ન સંતોષાય ત્યારે અન્ય અસંતુષ્ટો ભેગા મળી પક્ષને તોડેમરોડે છે, એ વાત દિવા જેટલી સ્પષ્ટ છે. ઉષા.

  Like

 2. સરસ
  ઠોઠ નિશાળિયાને વૈતરણા ઘણાં-
  ગંગા નદી પાસે સાધુ મહાત્મા તમને સમજાવશે મારી પાસે આવો હું તમને જ્ઞાનથી, અધ્યાત્માથી ગંગા નદી, વૈતરણા નદી અને સંસારનો ભવ સાગર પાર કરવાનું શીખવીશ
  આ છે ગોળ ગોળ સુત્રો.
  ……………………………..
  આ નજરથી ભલે આઘા
  તોય ઉકેલે સળ ઝાઝા.
  આ સખણા રહે તે સાસુ
  ને તોય ગડબળ ઝાઝા
  પાછા શિખામણ આપે તે
  આમ તેમ બળબળ ઝાઝા.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s