આજની ખાટી મીઠી..


ફેશન એટલે… મોટા ભાગના લોકો જેને અપનાવવા લાગે ત્યારે ચલણમાંથી બહાર નીકળી જાય છે તે….

કે પછી.. પોતે કદીયે રૂપાળું નહીં..અને છતાં અગાઉ જે હતું તે કદરૂપુ હતું એમ ઠરાવે તે…..!

2 thoughts on “આજની ખાટી મીઠી..

 1. ફેશનની વધુ ખાટીમીઠી વાત…પ્રવાહો સ્થાપિત કરવાની ફેશન ઉદ્યોગની ક્ષમતા અન્યની ડિઝાઇનમાંથી “પ્રેરણા લેવી” ને આભારી છે. નવો પ્રવાહ સ્થાપવા માટે કપડાં ખરીદવા માટે ગ્રાહકોને લલચાવવા એ, કોઇએ દલીલ કરી છે, ઉદ્યોગની સફળતાનો મુખ્ય ભાગ છે. બૌદ્ધિક મિલકતે સિદ્ધાંત સ્થાપ્યો કે પ્રવાહ-સ્થાપિત કરવાની પ્રક્રિયામાં વિક્ષેપ, આ દ્રષ્ટિએ, ઉત્પાદન-પ્રતિરોધી છે. તેથી વિપરીત, વારંવાર એવી પણ દલીલ કરવામાં આવે છે કે મોટી કંપનીઓ દ્વારા કરવામાં આવતી નવાં વિચારો, શ્રેષ્ઠ ડિઝાઇનો, અને ડિઝાઇન માહિતીની ઉઘાડી ચોરી એ ઘણાં નાની અને સ્વતંત્ર ડિઝાઇન કંપનીઓની નિષ્ફળતાને આભારી છે.
  નાનાં અને મધ્યમ વ્યવસાયોના શ્રેષ્ઠ રક્ષણ માટે ફેશન ઉદ્યોગમાં કડક બૌદ્ધિક મિલકત લાગુ કરવા માટે અને કપડાં અને પહેરવેશ ઉદ્યોગોમાં સ્પર્ધાત્મકતાને પ્રોત્સાહન આપવા માટે ધી વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશને એક કોન્ફરન્સનું આયોજન કર્યું.

  Like

 2. ફેશન એટલે… મોટા ભાગના લોકો જેને અપનાવવા લાગે ત્યારે ચલણમાંથી બહાર નીકળી જાય છે તે…
  કે પછી.. પોતે કદીયે રૂપાળું નહીં..અને છતાં અગાઉ જે હતું તે કદરૂપુ હતું એમ ઠરાવે તે…..!.
  નિલમબહેન, ફેશન એટલે વીતેલા જમાનાની વાત કરું..તે જમાનામાં લોકો પોતાના પ્રિય હીરો હીરોઈનોએ પહેરેલાં હોય તેવા કપડાં સીવડાવીને પહેરતા, નેરોપેન્ટ, બોલબોટમ પેન્ટ. હવે લાંબી મોરી હોય તો બૂટકટ અથવા શોર્ટ હોય કે ઘૂંટણ સુધીનું હોય તે લોંગશોર્ટસ(કેપ્રી). આ બધા પહેલા જમાનામાં પહેરાતાં આવ્યા છે. એક ચક્ર પૂરૂં થાય એટલે નવા રૂપ અને નામોથી ઓળખાય બસ એટલું જ, બાકી ફેશન ડિઝાઈનર એક વ્યવસાય તરીકે લોકોના ક્રેઝને લીધે આવ્યો અને કમાણીનું સાધન બની ગયો. એક ‘આમ પ્રવાહમાંથી કોઈ જુદું જ પહેરે તો તેને ફેશનમાં ખપાવી શકાય”, અને બીજાને એનું અનુકરણ કરવું ગમે તો તે ફેશન બની જાય તો નવાઈ ન કહેવાય! પહેલાં ઈસ્ત્રીટાઈટ કપડાં પહેરાતા તેને ફેશનમાં ગણતા. આજકાલ કરચલીઓવળા જીન્સપેન્ટ એ ફેશન ગણાય છે, આજકાલ મીલો પણ એવું કરચલીઓ વાળું કાપડ બનાવે છે. અને લોકો એમાંથી હોંશેહોંશે કપડાં સીવડાવી પહેરતા હોય છે. કદરૂંપુ દેખાવું ગમે તો તે ફેશન ગણાય. આમ ફેશનની વ્યાખ્યા યુવાવર્ગ અપનાવે તેને કહી શકાય. એક કહેવત યાદ આવે છે.”એક નૂર આદમી, હજાર નૂર કપડાં; લાખ નૂર ટાપટીપ, કરોડ નૂર નખરાં.” આવી જ કઈંક બાબતને ફેશનજગત કહેવાય છેને?..ઉષા

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s