આજની ખાટી મીઠી…


ડાયરી …એટલે જે રીતે લોકો આપણને નિહાળવાની દરકાર કરતા નથી તે રીતે આપણે જાતને જોઇ શકીએ તેનો એક પ્રયાસ…

3 thoughts on “આજની ખાટી મીઠી…

 1. ડાયરી …એટલે જે રીતે લોકો આપણને નિહાળવાની દરકાર કરતા નથી તે રીતે આપણે જાતને જોઇ શકીએ તેનો એક પ્રયાસ…DIARY-means D=dear;I=I;A=Always;R=Remembering;Y=You. Means Dear I Always Remembering You. અર્થાત કેટલીક જીવનની યાદગાર ઘટનાઓને ફરીફરીને યાદ કરવા પ્રેરતી પોતાની આગવી રચના. જેમાં દરેક પ્રકારનો હોય કે નહોય તેવો સાહિત્ય પ્રકારની રચનાઓનો સંગ્રહ…મારી દ્રષ્ટિએ..બાકી નિલમબહેન આપ કહો તે પણ સત્ય હોઈ શકે. ઉષા

  Like

 2. ખાટી પણ સાચી વાત
  હૃદયની ગુપ્ત ભાવનાઓને લખવા જવું એ મન બહેલાવવાનું જ્ઞાનમય સાધન છે.રી એન ફ્રેન્ક માત્ર ૧૩ વર્ષની ઉંમરે ડાયરી લખવા માંડી હતી. તેણે એમસ્ટરડમ (હોલેન્ડ) હિજરત કરવી પડી હતી. નાઝીઓ યહૂદીઓને વીણી વીણીને મારતા હતા. મેરી ફ્રેન્કના કુટુંબે સંતાઈને રહેવું પડતું. તેનાં માતા-પિતા જેલમાં જ મરી ગયાં. ૧૯૪૨માં જ્યારે મેરી એન ફ્રેન્કને સૂઝ્યું કે ડાયરી લખવી જોઈએ ત્યારે ૧૩ની ઉંમરે ડાયરી લખવાનું શરૂ કર્યું. તેની આ ડાયરી હિટલરના જુલમોનો ઈતિહાસ લખે છે. તેણે લખેલી ડાયરી જગતની ૧૮થી વધુ ભાષામાં ટ્રાન્સલેટ થઈ છે.મેરી એન ફ્રેન્ક લખે છે કે અમને યહૂદીને નાઝીઓ બસ કે ટ્રેન કે કોઈ પબ્લિક ટ્રાન્સપોર્ટ વાપરવા દેતા નહીં….

  Like

 3. હમણાં જ યુ.એસ.માં હતી ત્યારે આ પુસ્તક ” એન ફ્રેંક ની ડાયરી ” વાંચ્યું.. આંખો ને અંતર ભીના ભીના…

  એનો ગુજરાતી અનુવાદ ( મારા ખ્યાલથી શબ્દસૃષ્ટિ માં) હમણાં જ પ્રકાશિત થયો હતો..હપ્તાવાર …

  આભાર આપ સૌનો…

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s