5 thoughts on “આજની ખાટી મીઠી..

  1. સુંદર
    આંસુ…. એટલે …એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે વધુ લાગણીશીલ બનીને રોવાથી શરીરને ખૂબ જ લાભ થાય છે. લાગણીશીલ બનીને રોવું તે અન્ય કારણોથી રોવા કરતા થોડું જુદું છે. જેમ કે ડુંગળી કાપતી વખતે આંખમાં આવતા આંસૂ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક નથી હોતા પરંતુ ભાવુક બનીને રોવું તે સ્વાસ્થ્ય માટે જરૂરી છે. લાગણીવશ રોતી વખતે શરીરમાં ઘણા પ્રકારના હોર્મોન્સ ઉત્તેજીત થતા હોય છે જે સ્વાસ્થ્ય માટે જરૂરી છે.

    Like

  2. નિલમબહેન, “યે આંસુ મેરી દિલકી જબાન હૈ” અવું કંઈક ગીત મેં અનેકવાર સાંભળ્યું હતું. તે જ બસ આજે મને કહેવાનું મન થાય છે. તો ક્યારેક એવું પણ સાંભળવાનું મળ્યું છે કે, ” હજારોં તરહકે યે હોતે હૈં આંસુ, ખુશીમેં ભી આંખે ભીગોતે હૈં આંસુ, અગર દિલમેં ગમ હોતો રોતેં હૈં આંસુ, ઈન્હેં જાન સકતા નહીં યે જમાના…ઉષા.

    Like

  3. લાગણીવશ રોતી વખતે શરીરમાં ઘણા પ્રકારના હોર્મોન્સ ઉત્તેજીત થતા હોય છે જે સ્વાસ્થ્ય માટે જરૂરી છે……How true Pragnaben.

    આંસુ…. એટલે આંખમાંથી ઝરતી પ્રવાહી ભાષા……That is true Nilamben.
    Tears cleans the window of Mind!

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s