આજની ખાટી મીઠી..


હાર…. એટલે જેનો ધણી થવા કોઇ તૈયાર નથી….. જયારે જીતને સો ધણી હાજર હોય છે..!.

2 thoughts on “આજની ખાટી મીઠી..

  1. હાર…. એટલે જેનો ધણી થવા કોઇ તૈયાર નથી….. જયારે જીતને સો ધણી હાજર હોય છે..!
    નિલમબહેન, જેની કિસ્મતમાં હાર જ લખાયેલી હોય અને વારંવાર આવું બનતું હોય તો તે કદાચ સહન કરવું શક્ય બને, પણ જેઓ ને હંમેશા જીતની જ આદત પડી ગઈ હોય અને મળ્યા જ કરતી હોય તેને જીતનો નશો ચડી જાય છે અને તે એટલે સુધી ખરાબ છે કે કદાચ જીવનમાં હાર મળે તો બરદાસ્ત કરવી ખૂબ જ કઠીન હોય છે. હાર અને જીત બંને જીવનને આગળ લઈ જાય છે તે અમુક જ હદ સુધી હોય તો તે આવકારદાય ક ગણાય. ખરું ને?

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s