4 thoughts on “આજની ખાટી મીઠી..

  1. by pragnaben vyas ( thro email )
    thanks pragnaben… for shaering nice gazal

    વાહ
    આખી ગઝલ યાદ કરાવી દીધી

    સાંજ વેળાની રોશની જોઇ,
    આજ મેં મારી જીંદગી જોઇ.
    કેમ છો? એમ નહી તો ના પુછે,
    મારી હાલત તમે નથી જોઇ.
    તમને જોયાં તો એમ લાગ્યું કે,
    જાણે સાકાર મેં ખુશી જોઇ.
    આરસીમાં બીજું તો શું જોઉં?
    મારા ચહેરાની ગમગીની જોઈ.

    Like

  2. ગમગીની ની ટૂંકી ને ટચ વ્યાખ્યા…પ્રેમનો ભવિષ્યકાળ…
    “જબભી જી ચાહે નઈ દુનિયા બસા લેતે હૈં લોગ એક ચહેરે પે કઈ ચહેરે લગા લેતે હૈં લોગ”. આને પ્રેમનો ભવિષ્યકાળ કહેવાય કે નહીં એતો ભાવિના ભૂગર્ભમાં શું સમાયેલું હશે તે તો ભવિષ્ય જ જાણે ને એક ઈશ્વર ખરુંને? નિલમબહેન.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s